SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ કીમત શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળાને પરિચય વડોદરાના શ્રીમંત મહારાજા સાહેબ શ્રી સયાજીરાવ ગાયકવાડ સેનાપાસખેલ સમશેરબહાદુર સન ૧૮૯૨માં અમદાવાદમાં પધાર્યા તે પ્રસંગે તેમણે ગુજરાત વર્નાકયુલર સોસાયટીને રૂા. ૫૦૦૦ બક્ષિસ કર્યા છે. માટે સાયટીએ તેમને પિતાના મુરબ્બી (પટન) કરાવ્યા છે, અને તે રકમ તેમના નામથી જુદી રાખી તેનું વ્યાજ તેમને નામે ગ્રંથ રચાવવામાં, ગ્રંથો છપાવી પ્રસિદ્ધ કરવામાં અને ઉત્તેજન દાખલ ગ્રંથો ખરીદ કરવામાં વાપરવાનો ઠરાવ કર્યો છે, તે પ્રમાણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તક “શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળા' તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છેઃ પુસ્તકનું નામ કર્તા ૧ ગ્રીસ દેશનો ઈતિહાસ રા.સા. મહીપતરામ રૂપરામ ૦-૧૪-૦ ૨ વિધવાવપન અનાચાર અનુ. ચુનીલાલ બાપુજી મોદી ૦-૪-૦ ૩ હિંદનાં મહારાણું અને તેમનું કુટુંબ જગજીવન ભવાનીશંકર કાપડિયા ૦–૨–૦ ૪ ભાલણસુત ઉદ્ધવ-કૃત રામાયણ રા. સા. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી ૧-૧૨-૦ ૫ કર્તવ્ય અનુ- કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૧-૮-૦ ૬ બર્નિયરને પ્રવાસ મણિલાલ છબારામ ભદ ૧-૦-૦ ૭ ઓષધિકોષ ભા. ૧લો. ચમનરાય શિવશંકર વૈષ્ણવ ૧-૮-૦ ૮ અકસ્માત વખતે મદદ અને ઈલાજ ડૉ.નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ ૦-૪-૦ ૯ હેન્રી ફોસેટનું જીવનચરિત્ર જીવાભાઈ રેવાભાઈ પટેલ ૦-૧૨-૦ ૧૦ હિંદની ઉદ્યોગસ્થિતિ કેશવલાલ મોતીલાલ પરીખ ૦-૬-૦ ૧૧ મરાઠી સત્તાનો ઉદય કરીમઅલી રહીમભાઈનાનજિયાણી ૦-૧૦૦ ૧૨ દક્ષિણનો પૂર્વસમયનો ઈતિહાસ નવનીધરાય નારણભાઈ મહેતા ૦-૧૦-૦ ૧૩ હિન્દુસ્તાનને અર્વાચીન ઇતિહાસ ભા. ૩ ના (બ્રિટિશ રિયાસત-પૂર્વાર્ધ) અનુ. ચંપકલાલ લાલભાઈ ૧-૮-૦
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy