________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ±
વસ્તુસ્થિતિએ ૧ લા અને ૩ જા નિયમથી એ સ્પષ્ટ થાય છે કે
:
• સંસ્કૃત તત્સમ શબ્દો ગુજરાતીમાં નામ તરીકે કે વિશેષણુ તરીકે જે કાઈ પણ સ્વીકારાયેલા છે તે સ્વરાંત હાય કે વ્યંજનાંત હાય તે સ્વરાંત તરીકે સ્વીકારવાના છે. દિ, દિ જેવાં સ્વરાંત અવ્યયા પણ.ગુજરાતીમાં વપરાય છે ત્યાં તે શુદ્ધ સ્વરૂપમાં જ આવે. તેનું તદ્દભવ રૂપ સ્વીકારવાની ઇચ્છા હોય ત્યાં ‘ સુદ ’-વજ્ર' એમ લખી શકાય. બેશક પ્રચલિત ઉચ્ચારણુમાં પ્રયત્ન યકાર સાથે · સુદ્ય વા' એવાં રૂપ વ્યાપક છે, પશુ નીચે ૧૨ મા નિયમમાં સ`સામાન્ય વિધાન કરવામાં આવ્યું છે કે * ૧૨. કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં શ્રુતિ થાય છે × × × પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી. ” એટલે પ્રચલિત વ્યવહારુ જોડણીમાં લઘુપ્રયત્ન યકાર સ્વીકારવામાં નથી આવ્યા.
2
6
''
"
"
પ્રશ્ન રહે છે કેટલાંક વ્યંજનાંત અવ્યયે ગુજરાતીમાં વપરાય છે તેના. ‘પશ્ચાત્, ' · કિચિત્,' · અર્થાત્,’· કવચિત્,’ એવા શબ્દો એકલા આવે ત્યારે શું કરવું ? [ ‘ અકસ્માત્ ' સંસ્કૃત પ્રમાણે અવ્યય ( પંચ વિભકિતનું રૂપ ) છે, પણુ ગુજરાતીમાં તે નામ તરીકે પશુ સ્વીકારાઈ ગયેલા છે, એટલે નામ હોય ત્યારે અકસ્માત ' એવી સ્વરાંત જોડણી સ્વીકારવામાં આવી છે. અવ્યમ તરીકે તે। · અકસ્માત્’ છે.] પ્રશ્ન ઉપરનાં જેવાં અવ્યયેા એકલાં આવે ત્યારે છે. ૪ થા નિયમમાં એ વિશે સૂચન છે કે એને વ્યંજનાંત લખવાં, માત્ર ‘ જ ’ અવ્યય ઉમેરાય ત્યારે જ તેને સ્વરાંત લખવાં; જેમ કે કવચિત જ.૧ ઉચ્ચારણુ જ અહી` અ તુ ઉમેરણ કરી લે છે: “ અકસ્માત જ મારું આવવું થયું ” વગેરે.
"
,
[ સસ્કૃત સિવાયની ભાષાના તત્સમ શબ્દ
૫. આરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્ના ન વાપરવાં. ઉદા॰ ખિઃમત, વિઝિટ, નજર.
tr
'. જ” અને ચૂ ’ એ અન્યય જ્યારે પણ કાઈ શબ્દની પછી આવે
છે ત્યારે “ જય માંના અકાર લધુપ્રયત્ન હેાવાને કારણે પૂર્વ સ્વર ઉપર ભાર
આવે છે; પરિણામે લપ્રયત્ન અકારવાળા શબ્દોને તે અ પૂર્ણ પ્રયત્ન અને છે.
· "
"
..
રામ, પણ રામે જ. આ સ્વરભાર એટલા પ્રમળ છે કે પૂર્વના હ્રસ્વ
- ઇ–૩ 'પણ દી' ઉચ્ચારાય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ એ ત્યાં દીધ બને છે. પણ • ક્ષેખનમાં એ હ્રસ્વ રખાય છે, તેમાં સરળતા એ જ પ્રધાન કારણુ છે. સરળતા ખાતર કેટલાક ભાગ ઉચ્ચારણાના આપવા પડે છે. બેશક ભાષાશાસ્ત્રની ચર્ચામાં એ સ્વાભાવિક ઉચ્ચારણા નેાંધવાં અનિવાર્યું જ બને છે.
""
'