SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ થય અને રથકાર પુ. ૨ અનેક રીતે વ્યકત થત હેવાથી, અને ગુજરાતી ભાષાશાસ્ત્રને પ્રાંતીય બેલીઓના વિવરણ સાથે એક પણ ગ્રંથ નહિ હોવાથી ગુજરાતી શબ્દોની આખરી જોડણી નક્કી કરવાનું અત્યાર સુધી બની શકયું નથી; એટલે જ વ્યવહારુ જોડણ–નિયમેની આવશ્યક્તા સ્વીકારાઈ છે. એમાં છેડા અપવાદે શુદિની નજીકમાં નજીક જવાનો પ્રયત્ન છે, અને તેથી જ એ સત્રયત્ન સમાદરણીય છે. સુધારાવધારા પણ શુદ્ધિની વધુ અને વધુ નજીક લઈ જવાને માટે જ ગુજરાત વિદ્યાપીઠ તરફથી અવારનવાર આપવામાં આવે છે, અને તેથી જ દેશના કોઈપણ ભાગમાં જે, ઉચ્ચારણ કદી પણ જાણીતું ન હોય તેવું કવચિત જોડણીમાં પેસી ગયું હોય તે તે સર્વથા ત્યાજ્ય બને છે. | નિયમો ૧, તત્સમ શબ્દો " સસ્કૃત તત્સમ શો) ૧. સરકૃત તત્સમ શબ્દોની ડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ, વિદ્યાર્થિની. ૨ ભાષામાં તત્સમ તથા તદ્દભવ બંને રૂપે પ્રચલિત હોય તે બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ રાત્રિ-રાત; દશ-દસ, કાલ–કાળ; નહિ-નહીં હૂબહૂ આબેહુબ ફઈ–ફરસ. છે. જે વ્યંજનાંત તત્સમ શબ્દ ગુજરાતી પ્રત્યય લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ, આ નિયમ અંગ્રેજી, ફારસી, આરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે. ૪. પશ્ચાતુ, કિચિત, અર્થ, ક્વચિત, એવા શબે એક્લા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિકર, પશ્ચાત્તાપ. આવાં અવ્યા પછી જ્યારે જ આવે ત્યારે તેમને વ્યંજનાન્ત ન લખવાં. ઉલો કવચિત જ. - આ ચાર નિયમોમાં સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણું કેવી રીતે કરવી તેને નિર્ણય આપવામાં આવ્યું છે. આમાંને માત્ર બીજો નિયમ જોડણીને નિયમ નથી. એ તે માત્ર એવું એક વિધાન સેંધરૂપે જ કરે છે કે પ્રચલિત ભાષામાં મૂળની ભાષામાંથી અવિકૃતરૂપે સ્વીકારાયેલા શબ્દની સાથે સાથ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy