SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કરસ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ની સાહસમિશ્રિત કથા. ‘પ્રવાસપા’ (રામનારાયણ ના. પાટેક ઃ અરુણ પુસ્તકમાળા)રેલ્વેમુસાકરીનું મનેારંજક વર્ણન. ‘મુંબઇ’ (ખાલ વિનેાદમાળાઃ નાગરદાસ પટેલ) ‘પ્રવાસકથાએ’ અને ‘ગરવી ગૂજરાત’(અશાક ખાલ પુસ્તકમાળા નાગરદાસ પટેલ), ‘પંચગનીના પત્રે’ (સ્વ. ચમનલાલ વૈષ્ણવ: અરુણુ પુ. મા.). ‘વિદ્યાર્થી વાચનમાળા’ની પુસ્તિકા (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)– (શ્રેણી ૬) સૌંદર્યધામ કાશ્મીર, નૈનિતાલ, ગિરનાર, દ્વારકા, પાટનગર દિલ્હી, હૈસુર, તાજમહાલ. (૭) નેપાળ, મહાબળેશ્વર, અમરનાથ, બદ્રિકેદારનાથ, કલકત્તા, પાટણ, અનુપમ ઇસુરા. (૮) દાર્જીલિંગ, ઉટાકાખંડ, જગન્નાથપુરી, કાશી, જયપુર, હૈદ્રાબાદ, કાવેરીના જલધેાધ. (૯) શિલાંગ, પાવાગઢ, રામેશ્વર, તારંગા, મુંબઈ, આગ્રા, અજંતાની ગુફ્રાએ. (૧૦) આબુ, શત્રુંજય, ગામટેશ્વર, અમદાવાદ, લખના, વડાદરા, ગીરનાં જંગલે. સામાન્ય જ્ઞાન ‘કોયડા’સંગ્રહ’ (ધીરજલાલ ટા. શાહ) ગણિતની ગમ્મત. ‘ઋતુના રંગા’ અને ‘સૌંદર્યની દૃષ્ટિએ' (દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા) : એ બેઉ વર્ણનાત્મક સુન્દર શબ્દચિત્ર છે. ‘આતશબાજી’ (ગાંડીવ ખાલે દ્યાનમાળા) : વાર્તા, કવિતા, કોયડા, રમૂજના ખાલેાપયેાગી લેખા. ‘અશોક ખાલપુસ્તકમાળા'ની પુસ્તિકાઓ–કાગળના કીમિયા', (પ્રિયવદન બક્ષી), રંભાનું રસાધર–ખંડ ૩'–(સુમતિ નાગરદાસ પટેલ), ‘ચાપગાંની દુનિયાં ખંડ ૧-૨’ (રમણલાલ નાનાલાલ, શાહ) જુદાંજુદાં પ્રાણીએએ રજૂ કરેલી આત્મકથાઓ, ‘વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાંત ભાવસાર), ‘દગાબાજ દુશ્મન’ (ચંદ્રભાઈ ભટ્ટ) ‘ઉધઈનું જીવન' ‘પત્રપેટી’ (રમણલાલ શાહ), ‘કુતૂહલ–ખંડ–ર' (પદ્મકાન્ત શાહ), ‘વડવાઇઓ' ખંડ ૧-૨ (હિંમતલાલ મર્થક) વૃક્ષ-વનસ્પતિની વાતા, કૈાણુ, કેમ અને શું ?” (પુરુષાત્તમ હુ. પટેલ), નવી નવાઈએ’ (રમણલાલ શાહ), છેતરાતી નજર ખંડ ૧–૨' (નાગરદાસ પટેલ), ‘આપણી મહાસભા’ ખંડ ૧-૨ (નાગરદાસ પટેલ). ‘આપણી બાલગ્રંથમાળા' (ભરૂચ)ની પુસ્તિકાઓ:–કેમ અને શા માટે ?”, ‘શું શીખ્યા ?”, ‘હિંદી રાષ્ટ્રીય મહાસભા’. ‘ગૂર્જર બાલગ્રંથાવલિ’ ની પુસ્તિકાએઃ—‘ચાલેા ગામડામાં' (સેમાભાઈ ભાવસાર), ‘સુમનસૌરભ' (રસૂલભાઈ વહેારા) ધૂમકેતુ'ની પ્રૌઢશિક્ષણમાળા નાની પાથી, પહેલી ચાપડી, બીજી ચેાપડી, ત્રોજી ચોપડી. બાળપાથી : બહેરા વિદ્યાર્થીઓ માટે' (બહેરા-મૂંગાની શાળાઃ અમદાવાદ).
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy