SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી હુમલામાં સપડાયા; આ હુમલો તેમને જીવલેણ નીકળ્યો. ચિકિત્સકોની સ્થળાંતર કરવાની સૂચના થવાથી કાઠીઆવાડમાં વઢવાણ મુકામે તેમને લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાંથી પૅડાજ વખતમાં પાછું ફરવું પડયું, અને તા. ૨ જી જુન સને ૧૯૨૧ વૈશાખ વદી ૧૧ ની રાત્રે ૯ વાગ્યે આ ફાની દુનિયાને ત્યાગ કરી તેમને અમર આત્મા પરલોક પ્રતિ પરિયાણ કરી ગયો. –: એમની કૃતિઓ:ગ્રંથનું નામ. સાલ ૧ ઘરવૈદુ (Family Medicine) ૧૮૯૯ ૨ સારી સંતતિ ૧૮૯૯ ૩ ધાત્રીશિક્ષા ૧૯૦૭ ૪ રોગી પરિચર્યા ૧૦૯ ૫ નિર્બળતા ૧૯૧૫ ૬ મળાવરોધ ૧૯૧૨ ૭ વાજીકર કલ્પતરૂ ૧૯૦૧ ૮ આરોગ્ય રહેવાના ઉપાય ૧૮૯૬ ૯ બ્રહ્મચર્ય ૧૮૯૭ ૧૦ આરોગ્ય અને આચારોની એકવાક્યતા ૧૯૦૭ ૧૧ સાસરે જતી પુત્રીને માની શિખામણ ૧૯૦૬ ૧૨ ખાનપાન ૧૯૨૧ ૧૩ બાળલગ્ન ૧૮૯૮ ૧૪ વિધવા વિવાહ વિષે વિચાર ૧૯૦૪ ૧૫ જન ધર્મ અને વૈદકશાસ્ત્ર ૧૯૦૭ ૧૬ ગરીબોને વૈદ્ય ૧૯૧૪ ૧૭ વાગભટ સૂત્રસ્થાન ૧૯૦૮ ૧૮ યુવાવસ્થાને શિક્ષક ૧૮૯૫ ૧૯ સ્વધર્માભિમાન ૧૮૯૦ ૨૧૫
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy