SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણલાલ સુરજરામ વકીલ રાખી બંનેને સંતોષ આપ્યા હતા. અમદાવાદ, સુરત, તથા નડીઆદ મ્યુનિસિપાલિટીના પ્રાથમિક શિક્ષકો પોતપોતાની મ્યુનિસિપાલિટી સાથે અસહકારની ચળવળમાં ઉભા રહ્યા હતા તેમને પણ તજવીજથી સરકાર પાસે પાછી નોકરીમાં લેવડાવ્યા હતા. ગુજરાતમાં તથા કર્ણાટકમાં શિક્ષકોના મેળાવડા, કોન્ફરન્સ, કેળવણીને લગતાં પ્રદર્શન, એજ્યુકેશન વીક (કેળવણી સપ્તાહ ) વગેરે શિક્ષણ વિષયક પ્રવૃત્તિ એમણે દાખલ કરી છે. ભલેનાં ગીત” નામને લોકગીતને સંગ્રહ પહેલો એમણે પ્રસિદ્ધ કર્યો હતે (૧૯૧૫), જેનાં મરહુમ ઉં. ગ્રીઅરસન જેવા ભાષાશાસ્ત્રીએ ઘણાં વખાણ કર્યા હતાં. –: એમની કૃતિઓ:(૧) પંચમહાલ જિલ્લાની ભૂગોળ ૧૯૦૮ (૨) રેવાકાંઠા એજન્સીની ભૂગોળ ૧૯૧૦ (૩) અંગ્રેજ સરકારને કેમ લડાઈમાં ઉતરવું પડયું (અનુવાદ) ૧૯૧૫ (૪) જગત સંગ્રામ (અનુવાદ) ૧૯૨૦ (4) Instructions to Teachers for the Teach- 9620 ing of Nature Study and School Gardening. (૬) Report on the Imperial Education ૧૯૨૪ Conference, 1923. (9) History of Training of Teachers. ૧૯૩૪ (૮) Education in India (Modern Period). (€) Education in England. (૧૦) Education in Germany. ૧૯૩૫ (૧૧) Education in Japan. (૧૨) Chronology of Education in the Bombay ,, Presidency. ૧૮૯
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy