SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ઉં ને ન્હાના બાળકને જ કબુલ રાખે તેના જેવું આ તે। થાય છે. અવમાનિત સાહિત્યની શેાધખાળ થતી નથી, અભ્યાસ થતા નથી, ચર્ચા થતી નથી તે તેને ન્યાય મળતા નથી. આંધળે šરૂં કુટાય છે ને ગૂજરાતી અજરાતીની યે।ગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયાં જાય છે. વગર એળખે અથવા ભુલમાં ભુટકાઈ અજ્ઞાનના અંધારામાં પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણા સાહિત્ય વડની જમીનમાં ઊંડી ઉતરેલી વડવાઈ એ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈ એ છીયે. આ સાહસ અટકાવવા તેતે શતકની ભાષાનાં ઉદાહરણ નીચે આપવામાં આવે છે. શ્રીકૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાને જૂનાગઢના શિવભક્ત રા માંડળિક સાથે વાદ પડયા, તે અરસામાં ઉતારાયલા વસન્તપદરમા ચૌદમા વિહાસ માંથી કેટલીક કડીએ પ્રથમ આપીયે રાતકનું ગુજરાતી. છીયે. એ કાવ્યની એક લિખિત પ્રત ડેકન કાલેજના સરકારી સંગ્રહમાં પણ છે. જૂનાં ગૂજરાત શાળાપત્રમાં પૂર્વે એ કાવ્ય મારા તરફથી છપાયું હતું. એમાંથી દસજ વૃત્ત અહિં ઉતારું છું, खेलन वा वि सुखाली ( जाली गूरव विश्राम ) | मृगमदपूरि कपूरिहिं पूरि हिं जल अभिराम ॥ अभिनव परि शिणगारी नारी रमई विसेसि । चन्दन भर कचोली, चोली मण्डन रेसि ॥ कामुक जन मन जीवन तीं वन नगर सुरङ्ग । राजु करई अभङ्गिहिं रङ्गिहिं राउ अनङ्ग ॥ कुसुम तणं करि धणह रे गुण ह ममरलामाल | लख लाघवि नवि चुकए मूकए सर सुकुमाल ॥ इम देखी रिद्धी कामनी कामनी किंनरकण्ठि | गली माननी माननी मूकइं गण्ठि ॥ aa की अति वांकुडी आंकुडी मयणची जाणि । विरहिणीनां इणं कालि ज कालिज काढइ ताणि ॥ सकल कला तुं निशाकर शा करं सरि संताप | अबला म मारि कलङ्की शङ्की भ्या हवं पाप ॥ बहिन रहि नहीं मनमथ मन मथतु दीह राति । अङ्ग अनोपम शोषण पोषए बहरणि राति ॥ ૧૫૨
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy