SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન ભરેલા શબ્દાર્થ, સમજીને કર્યાં. હવે ગુજરાતના ચેાસર જેવા આદિ કવિના રૂપા, ધર્મમાં તેમ જ કવિતામાં અનાત થઈ ગયાં. આ પથેની સમગ્ર રચના અશિક્ષિત જનસમુહ માટે સ્રષ્ટ પદામાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિએમાં અને પૈારાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં આ કાળના કવિએ વખતે વખત મનુષ્યની કરેલી મૂત્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઇ અંતે નિર ંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષસ્મૃતિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંત:કરણથી પુજા કરે અને અંતે પુરાણેાક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૃત્ત` પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિની આ રચના પતિ, પછી તે વિષ્ણુ, શિવ કે શક્તિ વાસ્તે હૈ। તેપણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સકામાં અખા કવિ આ અને અન્ય ધર્મની સામે મ`પ્રહારા કરતા હતા તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહી કરી શકયુ' હાય તાપણુ ગુજરાતી કાવ્યેામાંથી તે। વલ્લભનાં તે ધર્મસત્તાને દૂર રાખ્યાં છે. પણ જ્યાં આ સૈ સમાપ્ત થયું અને તે પછીના સૈકાના રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહી પણ ધાર્મિ`ક અને નૈતિક વિષયમાં સ્ટુડાઇ કરી આવનારાઓને શરણુ કર્યાં. તે ક્ષણેજ વલ્લભના શિષ્યા દેશમાં ટાળાબંધ આવવા લાગ્યા, અને પુરૂષો તેમ સ્ત્રીએ તેમાં ઘણે ભાગે વણિક વર્ગે ઉન્માદના આ નવિન પંચ સ્વીકાર્યાં. આ કવીએએ કે જેએ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેએએ આ નવા પંથનું આવી અસ્ત વ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદ રૂપે ગાણું ગાવા લાગ્યા. પરાક્ષ વા અપરાક્ષ આ પંથને માનનારા ખીજા ખાર કવિએ આ દેશને આ કાળમાં એવી જાતની સ્ત્રેણ કવિતા પુરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મ્હેતાનાં તત્વ જ્ઞાન તથા શક્તિપાત કે નથી જોવામાં આવતી મીરાંની કામળ શુદ્ધતા Cassical-Poets Pages 56–61 ભાષાન્તર કરનાર અ. યુ. ત્રિવેદી, કલાસીકલ પેાયટસ પાન ૬૧-૬૩ ના સાર આ શતકમાં આ ભાગ વિલાસના પંથના અનેક કવિએ આમ થઈ ગયા તે વિરક્તમાર્ગની છાયાએ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને ૧૫૧
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy