SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન ત્થાન થયું કે જેના આવવાથી કવિએના અને વ્યાપારી વગના દેશને કાંઈ સારા શકુન થયા નહીં. અઢારમા સૈકાના આરંભ ગુજરાતમાં થયે તેવુ' જ તેનું પોત અન્યવસ્થાના પ્રવર્તનથી તેણે પ્રકાશ્યું. પેાતાના સુખાએ અને સેનાપતિઓના આર'ગઝેબને વિશ્વાસ નહાતા તેમ તેએ એક બીજાના પર પણ વિશ્વાસ રાખતા નહીં, અને તેએને માંહેામાં એક બીજાનાં ચારકમ અને વિનાશ કરવાને રાખવામાં આવતા હતા તેથી તેઓએ ગુજરાતને પેાતાના યુધ્ધાનું ખટપટનું ક્ષેત્ર બનાવી મુકયું. બળતામાં ઘી હેામવાને જુદા જુદા મરાઠા સરદારાએ આ દેશમાં તે જ પ્રમાણે વર્તવા માંડયું. અને તેએની એક બીજા સાથેની તેમ મુગલેાના કુસ’પી સરદારાની સાથેની અનિયમિત અને સંતાકુકડી જેવી યુદ્ધ કળાથી આખા ગુજરાતમાં ચારે પાસ લુંટ અને વિગ્રહના સર્વ વ્યાપી અગ્નિને ભડકા પથરાવવા લાગ્યા. ત્રીસ વર્ષ સુધી આવી અસ્ખલિત લડાઈ થયા પછી છેક ૧૭૩૨ માં વડાદરાની રાજ્યધાની શહેર ગાયેકવાડા મુકરર કરવા પામ્યા, અને આ પછી કેટલાક દશકા સુધી લડાઈ તથા અન્યવસ્થા બંધ પડ્યા નહીં, અઢારમા સૈકાના પૂર્વાંમાં એવા અનેક પ્રસંગે આવતા કે જ્યારે ચાર મરાઠા અને એ માગલ સરદારો મળી સાથે લાગી પોતાની તરવારના ડર બતાવી જે ચીજો માગે તે ગુજરાતની વસ્તીએ પુરી પાડવી પડતી; અને જ્યારે નામની રાજસત્તા તેએમાંથી એક અથવા ખીજા પાસે થાડા કાળ માટે દેખાતી ત્યારે પણ લડાઈ અને લુંટની ખીક ના હંમેશ રહેતી. આ સૈકાની લગભગ મધ્યમાં જ્યારે મુગલાને ખીલકુલ હાંકી કાઢવામાં આવ્યા ત્યારે સુલેહના શબ્દ હેલવ્હેલેા જણાયે પણ હજીએ પેશ્વા અને ગાયેકવાડ, દેશમાં પડખે પડખે એક બીજાની ઈઓં કરી રાજ્ય કરતા હતા. આ પ્રસંગને લાભ લેવા કાળી તથા ઈતર તેષાની જાતી ચુકી નહીં, અને એમ કહીએ કે આખું સૈધુ અને એગણી-સમા સૈકાના ઘેાડાં વર્ષ આખા દેશમાં લુંટ અને વિગ્રહનાં હતાં તેા તે ખોટું નથી. શાંતિકાળની કળાના ઉદયને માટે વડાદરામાં પણ અવકાશ ન હતા, કારણ જ્યારથી રાજાનું તે રાજનગર થયું ત્યારથી હ ંમેશ મ્હોટા અને ન્હાના વર્ગની ખટપટાનું મધ્યસ્થાન પણ થઈ પડયું.. આના વ્હેલાના સૈકામાં કવિતાના જે વિકાસ આ દેશમાં થયે હતા તેવા કાંઈ પણ વિકાસને દેશની આવી સ્થિતિએ બીલકુલ બંધ કર્યાં ૧૪૯
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy