SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન સાંપ્રત ગુજરાતી સાહિત્યવૃક્ષનાં થડ અને મૂળ પંદરમા શતકમાં આ પ્રમાણે બંધાયાં, અને રજપુત રાજાઓના કાળમાં સંસ્કૃત સાહિત્યભૂમિ ગુજરાતમાં ખેડાતી હતી તેમાં ઉગેલા વનસ્પતિઓના અંશમાંથી ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મૂળમાં સર્વ પ્રકટપુ'. ગુજરાતી જૈન સાહિત્ય પદમા શતકમાં નથી. બાકી ભીમભાલણમાં દેવકથા અને માનુષીકથાનાં સાહિત્યમૂળ પ્રકટ થયાં, પણ દેવરહસ્યને પ્રકટ કરનારી જ્વાલાએ તે! મીરાંમાં અને નરસિંહમાં પ્રકાશી. તેમાં પણ દેવકથા, દેવરહસ્ય અને અધ્યાત્મવિષય એ ત્રણની રમણીય ઝુલગુંથણી નરસિંહમાં જેવી પ્રકટ થઈ છે તેવી પાછળના કવિએમાં પણ નથી થઈ, હીન્દી ભાષાની ઉત્પત્તિ અને તામિલ સાહિત્યની ઉત્પત્તિ ગુજરાતી પહેલાં થઈ, પણ તામિલ ભાષાનું સાહિત્ય જાણ્યા પ્રમાણે નરસિંહ જેવું હજી નથી અને હીન્દી કવિએ તા નરસિંહના અનુયાયી જેવા કાળક્રમમાં છે. પ ૨. સેાળમું ઈસવી શતક-વિ માત્ર ત્રણ કવિએ ( ૧ ) વસ્તુ, ( ૨ ) વછરાજ, ( ૩ ) તુળસી, તે માટે જીએ પરિશિષ્ટ પાનું ૨૩ વછરાજ—જંબુસર—કબીરપંથરસમ જરી સ્ત્રીચરિત } માનુષી કથા—સામળની પદ્ધતિનું મૂળ. વસ્તુઃ રસદ તુળસી: જુનાગઢ, કલ્યાણા } દેવકથા-પ્રેમાનંદની પદ્ધતિનું મૂળ. વસ્તાનું ને તુળસીનું મૂળ નરસિંહ, અને વાર્તાવિસ્તાર તેમના પેાતાના. કોરપંથી વછરાજે દેવકથા મુકી દીધી તે વાર્તાવિસ્તાર રાખ્યા, પર્વ ૩. સત્તરમું શતક—કવિએ અખા, અમદાવાદ. પ્રેમાન, વડાદરા, સામળ, સીંહુજ. ગાપાળદાસ, રત્નેશ્વર, શિવદાસ, દ્વારકાદાસ, નાકર, મુકુંદ, વલ્લભભટ વીરજી, હરિદાસ વિગેરે. પ્રેમાનંદ—દેવકથા; અખા—અધ્યાત્મ; અને સામળ—માનુષીકથા. પ્રેમાનંદની દેવકથા—વાર્તાવિસ્તાર સેાળમા શતકના, ષડરસમાં નરસિંહનાં બીજને વિકાસ, સંસ્કૃત કવિયેાના અલ’કાર આલેખના ધ્વનિ, દેવકથામાં માનુષ હૃદયનાં રસસ્થાનની પ્રતિષ્ઠા—પ્રેમાનંદની જાતશક્તિના વિકાસ ૧૪૩
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy