SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં જોવા જાણવા જેવાં ગ્રંથની સાલવારી. ૧૯૧૭ ગીતા રહસ્ય લોકમાન્ય તિલક ૧૯૧૮ જૈન દર્શન શ્રી ન્યાયવિજયજી , હિન્દુ ધર્મની બાળપોથી આણંદશંકર બા. ધ્રુવ ૧૯૧૮ હિન્દુ વેદ ધર્મ પ્રિન્સિપાલ આણંદશંકર બા. ધ્રુવ. , મહાભારતની નીતિ કથાઓ મગનલાલ હરિકૃષ્ણ ૧૯૨૨ ગીતા નિષ્કર્ષ અંબાલાલ બા. પુરાણું. પૂર્ણ યોગ અંબાલાલ બાળકૃષ્ણ પુરાણ ૧૯૨૩ બુદ્ધલીલા સાર સંગ્રહ પ્રો. ધર્માનંદ કૌસાંબી. હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ દી. બા નર્મદાશંકર દેવશંકર ૧૯૨૪ જજી સૌ. ભાનુમતિ , ધમ્મપદ પ્રો. કૌસાંબી. ૧૯૨૫ શિક્ષાપત્રી ભાષ્ય માધવલાલ દલસુખરામ છે કુરાનનું ભાષાન્તર મીર મહમંદ યાકુબ ૧૯૨૭ અણુભાષ્ય છે. જેઠાલાલ ગ. શાહ ૧૯૨૮ ઈસ્લામનો પરિચય કરીમ મહમદ માસ્તર ૧૯૨૯ જીવનશોધન કિશોરલાલ મશરૂવાળા બ્રાહ્મધર્મ ગટુલાલ ગો. ધ્રુવ. ૧૯૩૦ તત્ત્વાર્થ સુત્ર પંડિત સુખલાલજી જૈન ધર્મ નરસિંહભાઈ ઈશ્વરભાઈ ૧૯૩૧ શિક્ષાપત્રી ન્હાનાલાલ દ. કવિ ૧૯૩૨ કબીર સાહેબનું બીજક પ્રાણલાલ પ્રભાશંકર બક્ષી ઉપનિષદુ વિચારણા દી. બા. નર્મદાશંકર દેવશંકર ,, ધર્મ અને સમાજ રમણભાઈ મહીપતરામ કવિતા સંગ્રહ (Authology) ૧૮૬૨ ગુ. કાવ્યદોહન સં. કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૬૨ નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતનો સંગ્રહ. સં. સૌ. બાળાબહેન . ૧૮૮૪ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક સં. હરગોવિંદદાસ દ્વારકાદાસ ૧૮૮૫ અપ્રસિદ્ધ ગુજરાતી કવિતા પુસ્તક ,, શંકરભાઈ પટેલ ૧૮૮૬ બહેકાવ્ય દેહના ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ : ૪૭
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy