________________
ગ્રંથકાર ચરિત્રાવાળો
એમને વધારે ગમે છે. શિવપુરી, મુંબ ને ઇંદેર એમના વિદ્યાભ્યાસના ખાસ ક્ષેત્રા છે.
હેમચંદ્રાચાર્યના વૃત્તિ સહિત વ્યાકરણ વિગેરે પ્રાચીન ગ્ર ંથાનું એમણે નવી પદ્ધતિએ સંશોધન કર્યું છે. માળવા, યૂ. પી., વ્રજભૂમિ, બુંદેલખંડ મહારાષ્ટ્ર, ખાનદેશ અને ગુજરાતમાં એમણે પગે ચાલીને પટન કર્યું છે અને કેટલાંક પ્રવાસનાં વા એમણે પ્રસિદ્ધ કર્યા છે. અત્યારે એએશ્રી સાહિત્યસેવા અને ઉપદેશનું ઉમદા કાર્ય કરતાં, વ્યાપ્યાતઃ ચૂડામણિ મુનિરાજશ્રી વિદ્યાવિજયજીની સાથે ગુજરાતમાં વિચરી રહ્યા છે.
:: એમની કૃતિઓ : :
૧. ધર્મવયાગ માળા ૨ જય તપ્રબંધ
૩ સિદ્ધાન્ત રનિકા (પ્રસ્તાવના)
૪ પ્રમાણુ નયતત્ત્વાલેાક ( સ ંશોધિત ) ૫ સિદ્ધહેમશબ્દાનુશાસનમ્ ( સ ંશોધિત )
૬ જૈન સપ્તપદાર્થી ( સ ંશોધિત )
૧૯૩૨
99
૧૯૩૦
૧૯૩૩
૧૯૩૪
૧૯૩૪