SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (કુમાર) (કુમાર) ગ્રંથ અને ગ્રંથકાર પુ. પે સાવિત્રી તે એ ભમી ચિર સુદૂર અનંત એવા તારાજડિત નભમાં પરિત્યકત દેવી; આંખે વહે તીર મુખે વહતી સુવાણી રીઝાવવા મથતી કાલ પ્રચંડને એ. અંધાર, ને, દૂર ઉડાણુ મહી ભમીને શેાધી રહે પગલી કાલની એમ આત્મા, જો રીઝવે કદિ યતે। વરદાનમાં એ પામે પ્રકાશ, વળી ચેતન, પ્રેમ, મેાધાં. માન સરાવર મારા ભર્યાં માનસર।વરે આ કા ફેંકશેના અહીં શબ્દકાંકરી મારૂં વિંટાશે સ્થિર પ્રાણપુષ્પ તરંગની વર્તુલ શ્રુંખલામાં. -બ ૧૪૮ હરિશ્ચન્દ્ર ભટ્ટ ઉમાશકર જોષી
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy