SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ જાડી ભતુ, તમે જાગતી રેજે; જાગજે જાડાં ઉર ! જાડી જંજાળું, જાગ-દેજો આલબેલુંના સૂર પ્રભુનાં પગલાં થાશે, જાડ! આપણી જાશે ! કરસનદાસ માણેક : (ર્મિ) બીલીપત્ર કાજળભરેલી રાતને આરે વીંઝાય હીમની પાંખ; કંપ કાયર અંતર મારું ઊઘડે ના જરી આંખ, દિશાઓ બેઠી બનીને અવાક. મેઘને સાદ કરી કરી ઊછળે | ધરતીને ઉકળાટ; ડગલે ડગલે દાઝતો દાઝતો દોડી રહ્યા પૂરપાટ, શોધતે આશાનું કિરણઘાટ. લાહ્ય બળે તળેઃ આભની કેડીએ ઊતરે અગનજવાળ; રાના બિંદુએ બિંદુએ ઠારીશ જવાળામુખી વિકરાળ, તારા લોચનની શી વરાળ ! પંથ તો તેય વાયુને પારણે કરત સાગર પાર; એક હાથે જુદું જીવન સાચવ્યું બીજે સંસારનો ભાર; માનતે વિનય જેવડી હાર. ૧૩૦
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy