SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ નાર સેતુનું સ્થાન આ અલિપ્ત સંગીત લેઇ સકે છે. પરસ્પર હૃદયખાધ થવામાં અંતરાયરૂપ અનેક સાગરતરંગા એ સૂક્ષ્મ તત્વથી બંધાયલા સેતુને ભંગ નથી કરી સકતા. સંગીતના દીવ્ય ધ્વનિ પ્રગટ થયેા, હેના સ્વરાની અદ્ભુત કમાને રચાઈ, એટલે આપે!આપ હૃદય હૃદય વચ્ચે સંયેાગ થઇ જાય છે,—જે અન્ય સાધનથી થતા નથી. પણ આ અદ્ભુત પરિણામ અન્ને પક્ષનાં હૃદયની તત્પરતા ઉપર આધાર તેા રાખે જ છે; તેમજ સંગીતની અલૌકિકતા ઉપર પણ આધાર છે. હાલ આપણા દેશમાં રાષ્ટ્રિય પ્રશ્નાને સંબન્ધે આપણા સ્વદેશબંધુએમાં જે અસાધ્ય હૃદયભેદ થયા છે તે ભેદ સાંધવાને, હૃદયદ્વીપાને જોડનારા સેતુ ખાંધનારું કાઇ અલૌકિક સંગીત પ્રગટ નહિં થાય ? હાલના સમયના વિશ્વવ્યાપિ મહાવિગ્રહમાં માનવ પ્રજામાં પ્રચંડ વિચ્છેદ થયા છે, તે મટાડવાને દિવ્ય સંગીતની ધોષણા સ્વર્ગનાં ઊંચાં દ્વારેામાંથી પ્રગટ નહિં થાય ?–મ્સને ઘણીવાર કાંઇક ધેલી ઉમિ થઈ આવે છે કે હું આકાશમાં ચઢું ને હેવી અલૌકિક સંગીતષણા કરી સકું` કે સ માનવજાતિ એકાએક શાન્ત, સ્તબ્ધ થઈ જાય, શસ્ત્ર પડી જાય, અન્યોન્ય અય થઈ જાય : 66 સુણી જે વશર્તિ ખની કરતા હરણાંસમ અબ્ધિતરંગ બધા. હેવું પરિણામ આવે.× 66 ઘણાં વર્ષો પૂર્વે સ્વસ્થ દયારામ ગિદુમલ અમદાવાદ સેસન્સકોના જડજ હતા ત્યારે તેએ અમદાવાદ સ્ટુડન્સ્ટ બ્રધરહુડના પાંચ સભ્યાને દર રવિવારે કિવ ટેનશનનું જાણીતું ઇન મેમેરિયમ કાવ્ય શીખવતા. આખા કલાકમાં એક કે એ કડીએ પૂરી વંચાતી નહિ પણ તે પર એમાંથી એક કેન્દ્રિત (Central વિચારને લઇ, તેના જુદા જુદા શબ્દો, શબ્દ સમૂહ ઉપમા ઉપર પેાતાના બહેાળા વાંચનમાંથી બંધબેસ્તા ઉદાહરણા આપી એટલી સ્પષ્ટતાથી વિવેચન કરતા કે તેનું તારત્મ્ય ઝટ સમજાતું, અને તે વિવરણ આનંદદાયક તેમ વિચારશક્તિને વિકસાવનારૂં થઈ પડતું. જેઓએ એમનું Leaves from the diary of a Hindu devotee H YA વાંચ્યું હશે તેમને એ પ્રવચન શૈલીને કાંઈક ખ્યાલ આવશે. લન્ડનના સનડે ટાઇમ્સમાં ઈ. વી. લ્યુકાશનું પ્રતિ અંકમાં (The wanderer's note ૪ વિવલીલા પૃ. ૧૪–૧૬. ८ "" ,,
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy