________________
૧૯૩૩ની કવિતા
પળે પળે તે વિભુને નમે લળે, તટે તટે ત્યાં પ્રભુ ગૂમ થૈ કરે ! ઘડીમાં તટ પે નાચી ધડીમાં ડૂબતા જળે, કૂર્મ તે સ્નેહની ગાંઠે અબ્ધિ ને ભૂમિને જડે
યુગેા યુગા એમ વડે અને બને અનેક ત્યાં એક થકી ક્ષણે ક્ષણે, પ્રપુલ, રેશમાંચ થકી તેણે તૃણે ધરા નવી સાહતી શ્યામ અંચલે ! યુગો, કલ્પા ઊગે ડૂબે મત્સ્ય કૂર્મી ધરા ભરે, કન્દરા ગિરિએ જાગે પૃથ્વીની વેલ પાંગરે !
(૫)
સિન્ધુમાં તે તટે ખેલી ધબકતાં રે! સમાં, ધરાનાં ગિરિરંગાને ઉલ્લાસે વિભુ ઝંખતા,
વરાહ અનીને વિરાટ જગ તેાળતાં દતપે ગજાવી ગિરિગહવરે વનવને પળે ભૂ પર! નિહાળી અતિ ભવ્ય તે હિરતણી નવી મૂરિત ઉઠે થનગની ધરા, ચકિત વ્યામગગા થતી! ચાલે ત્યાં તે ખરીમાંથી પ્રાણના તણખા ઉડે, વરાહ ગર્જના ઝીલીઆનન્દે ધરતી ડૂકે. ક્રૂરે, વિકસી ત્યાં રહે જડશિલા ઉરે સ્પન્દના, ઊડે ખીલી કહેરમાં મૃદુ ફુલે, અને વન્દને કરી વિટપ સૌ ધરે વિરલ અર્ધ્ય, ને વ્યાપતી, ધરા-વદન લાલિમા મૃદુલ સ્નિગ્ધ મુગ્ધાતણી. ધરતીને ઉરે કેડી જીવજીવનની પડે, યુગયુગો સુધી ભામે વરાહે રિસંચરે !
(૬)
પ્રચ’ડ ને વિશાળી તે કાયા ભવ્ય વરાહની ધીમે ધીમે કરી નાની વિભુ લીલા કરે નવી,
૧૧૫