SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી ૧૯૩૦ ગુજરાતી સાહિત્યના વધુ માર્ગદર્શક સ્તંભ કૃષ્ણલાલ મો. ઝવેરી ૧૯૩૦ કાવ્ય સાહિત્ય મીમાંસા રા. બા. કમળાશંકર પ્રા. ત્રિવેદી ૧૯૩૧ કલાપી પત્રધારા સં. “સાગર” ૧૯૭૨ ગુ. વર્નાક્યુલર સોસાઇટીનો ઈતિહાસ હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ૧૯૩૨ વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનો પુ. ૧ નરસિંહરાવ ભોળાનાથ. ૧૯૩૩ ગુજરાતી ભાષા અને સાહિત્ય-વૈોર. , ,, ૧૯૩૩ જન સાહિત્યનો ઈતિહાસ મોહનલાલ દલીચંદ દેસાઈ ૧૯૩૩ પદ્ય રચનાની અતિહાસિક આલોચના દી. બા. કેશવલાલ હર્ષદરાય ૧૯૩૩ થેડાંક રસદર્શને કનૈયાલાલ મા. મુનશી કેળવણી ૧૮૮૬ કેળવણી બુલાખીદાસ ગંગાદાસ દેસાઈ ૧૮૮૬ શિક્ષણને ઈતિહાસ મણિશંકર રત્નજી ભટ્ટ ૧૯૦૩ કેળવણીનું શાસ્ત્ર અને હરગોવિંદદાસ ઠા. કાંટાવાળા તેની કળા, ૧૯૦૬ કિંડરગાર્ટન કાશીરામ પ્રાગજી ઉપાધ્યાય ૧૯૦૮ ઘરની તથા નિશાળની કેળવણી રૂસ્તમ પેસ્તનજી મસાની ૧૯૧૦ જાપાનની કેળવણી પદ્ધતિ અતિસુખશંકર કે. ત્રિવેદી ૧૯૧૬ સામાન્ય જ્ઞાન છગનલાલ ઠાકરદાસ મોદી ૧૯૧૯ બાળકની માવજત અને કેળવણી પુરૂષોત્તમ કહાનજી ગાંધી ૧૯૨૦ ભારતીય શિક્ષણનો ઈતિહાસ - ચીમનલાલ માણેકલાલ જાની ૧૯૨૩ શિક્ષક અને શિક્ષણ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ૧૯૨૫ નવી બાળ કેળવણી સૌ. સ્નેહલતાબાઈ પગાર ૧૯૨૭ ગૃહવિદ્યા અથવા ઘર વ્યવસ્થા હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા ૧૯૨૭ મોન્ટેસોરી પદ્ધતિ નાનાભાઈ અને ગિજુભાઈ ૧૯૨૯ ઘરમાં એન્ટીસેરી તારાબહેન ૧૯૨૯ ડેલ્ટન યોજના હરભાઈ ત્રિવેદી ૧૯૩૧ દિવા સ્વપ્ન ગિજુભાઈ ૧૯૩ર યુરોપના શિક્ષણ સુધારકે વિદ્યારામ વસનજી ત્રિવેદી ૧૯૩ર મોન્ટીસેરી પ્રવેશિકા તારાબહેન ૧૯૩૩ મોન્ટીસો શિક્ષણ પ્રચારમાળા ગિજુભાઈ અને તારા પ્લેન
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy