SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી. ૧૮૬૬ સાસુ વહુની લડાઈ મહીપતરામ રૂપરામ ૧૮૭૦ તાકક બોધ કવિ દલપરામ ડાહ્યાભાઈ ૧૮૮૦ વનરાજ ચાવડો મહીપતરામ રૂપરામ ૧૮૭૫ ગુજરાત કાઠીઆવાડની વાતે ફ. બ. ૧૮૭૫ છેલની વાતો ફકીરભાઈ કાસીદાસ ૧૮૭૮ મેહુલ અરૂસ મેલવી મહેમદ નજીર એહમદ ૧૮૭૮ શેકસપિયર કથા સમાજ રણછોડભાઈ ઉદયરામ ૧૮૭૯ મુરખો મંછારામ ઘેલાભાઈ ૧૮૮૦ સધરાજ જેસંગ મહીપતરામ રૂપરામ નીલકંઠ ૧૮૮૧ રત્નલક્ષ્મી જહાંગીરશાહ અરદેસર તાલીઅરખાન ૧૮૮૧ કવેન્ટીન ડર્વાઈ કરમઅલી રહીમઅલી ૧૮૮૧ રેબિન્સન ક્રેઝ ચુનીલાલ બાપુજી ૧૮૮૧ સોરઠી સોમનાથ ભવાનીશંકર નરસિંહરામ ૧૮૮૩ બુદ્ધિ અને રૂઢિની કથા કેશવલાલ મોતીલાલ પરીખ ૧૮૮૪ બાગો બહાર પ્ર. જહાંગીર બેજનજી કરાયું ૧૮૮૪ મુદ્રા અને કુલીન જહાંગીરશાહ તાલીઅરખાન ૧૮૮૪ કાદંબરી-બ્રણ છગનલાલ હ. પંડ્યા ૧૮૮૫ ટુંકી કહાણીઓ સૌ. શૃંગાર ૧૮૮૬ રાસેલાસની કથા પ્ર. “ગુજરાતી પ્રેસ” ૧૮૮૬ મૂલત્વી રાખવાનાં માઠાં ફળ વિઠ્ઠલરાય. ગ. વ્યાસ. ૧૮૮૬ દશકુમાર ચરત્રિ ભાનુશંકર શુકલ ૧૮૮૭ હાઇબાબાનાં સાહસ કર્મો રૂપસિંગ મથુરાદાસ લવજી ૧૮૮૭ સરસ્વતીચંદ્ર ભાગ ૧ લો . ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ૧૮૮૮ ગુલીવરની મુસાફરી ફરદુનજી બહેરામજી મર્ઝબાન ૧૮૮૯ કુસુમાવલી દેલતરામ કૃપારામ પંડયા ૧૮૮૯ લાલન વેરાગણ ગિરિજાશંકર કાશીરામ ૧૮૯૦ હોસનઆરા મેલવી મહમદ નજીક ૧૮૯૦ સીતા મનમોહનદાસ દયાળદાસ ૧૮૯૨ દરિયાપારના દેશોની વાતે ગણપતરામ અનુપરામ ત્રવાડી ૫૩
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy