SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪ ૫. ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ-જીવનલાલ અમરશી મહેતા. ૬. ગુજરાતી ઈગ્રેજી કેશ–મલ્હાર ભીખાજી બેલસરે ૭. ,, ,, -ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા ૮. અંગ્રેજી ગુજરાતી કોશ-રાણીના અને મુસ (મળતો નથી.) ૯. અંગ્રેજી ગુજરાતી કોશ-દી. બા. અંબાલાલ સાકરલાલ ૧૦. , , , –પટેલ એન્ડ વ્યાસ ૧૧. નર્મકથા કોશ-ગુજરાતી પ્રેસ ૧૨. પૌરાણિક કથાકેશ-ડાહ્યાભાઈ પી. દેરાસરી [ગુ. વ. સેસાઇટી] ૧૩. પારિભાષિક કેશ–વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (ગુ. વ. સંસાઈટી.] ૧૪. ગુજરાતી ફારસી અરબી કેશ-અમીરમિયાં હમદુમિયાં ફારૂકી [ગુ. વ. સોસાઈટી.] ૧૫. શ્રી સયાજીરાવ શાસન શબ્દકલ્પતરૂ-વડોદરા સરકાર ૧૬. શબ્દ ચિંતામણિ–સંસ્કૃત ગુજરાતી કોશ-સવાઈલાલ છોટાલાલ ભાવનગર (મળતું નથી ) ૧૭. સંસ્કૃત ગુજરાતી શબ્દાદર્શ ભા. ૧ અને ૨ શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર-અમદાવાદ. ૧૮. જૈનાગમ શબ્દસંગ્રહ અર્ધમાગધી ગુજરાતી કેશ (ચાર ભાગમાં) –મુનિશ્રી રત્નચંદ્રજી સ્વામિ. ૧૯. વૈજ્ઞાનિક કોશ–ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા. –ભરતરામ ભાનુસુખરામ મહેતા.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy