SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી વિશ્વમુખી (ઉપજાતિ–વંશસ્થ) હિમાલયે મસ્તકનાં ઉશીકાં ! ને બહુ ઝીલે જલ ગંગ–સિંધુનાં ! સહ્યાદ્રિસંગે પગ એક ટેકવી, ઝંખ્યા કરું દર્શન ભાગ્યદુનાં. વંટોળ ઊઠે મરુભોમના ઉરે, સ્મિતે શમાવું સ્વર–મંજ-કંપને; ને વિધ્યના શલશલે વીંધાઉં, તો યે હસું જાગ્રત સ્વમસિંચને. ને એ ક્ષણે તે લઘુ માનવી મટી, બની રહું રાષ્ટ્ર–વિરાટ-ચેતના; પ્રજાપ્રજાના ઉર-સ્પંદ–તાને, ગૂંજી રહું ઊર્મિલ ઐય-પ્રેરણું. ઉકેલતો તારકશબ્દથી; ને પ્રેમધારા વહું વિશ્વમુખી. - ઉમાશંકર જોષી મ–તુંબડું (ઉપજાતિ-વંશસ્થ) ત્રિકાલકેર કરી માનદંડ, પ્રકાશની તાત્રયી મઢી લઈ; પ્રતત ભાનુ તણી અંગુઠી કરી, અશ્વિનીએ સાદ કર્યો પ્રચંડ વિરાટ ! તારું જયગાન ગાવા, તંબૂરનું એક અનન્ત તુંબડું દઈ શકે તે મુજ દંડમાં મહું, સંગીત એ શાશ્વતને શમાવા !” ૧૬૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy