SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભીખાભાઈ પુરુષાત્તમ વ્યાસ ભીખાભાઇ પુરુષાત્તમ વ્યાસ એ નાતે ઔદિચ્ય ટાળકીઆ બ્રાહ્મણ અને ગોધરાના વતની છે. એમના જન્મ ગોધરામાં સન ૧૮૯૯માં થયે હતા. એમના પિતાનું નામ પુરુષોત્તમ ભવાનીશંકર વ્યાસ અને માતાનું નામ કાશી મ્હેન. બન્ને તેમને ખાલવયમાં મૂકી દેવલાક પામ્યાં હતાં. એમનું લગ્ન ગોધરામાં સન ૧૯૧૭ માં કાન્તાગૌરી સાથે થયું હતું. એમણે પ્રે. રા. ટ્રેનિંગ ફૅલેજની ખીજા વર્ષની પરીક્ષા સન ૧૯૧૮માં પાસ કરી હતી. તે પછી તેએ શિક્ષક લાઇનમાં જોડાયા હતા. કેટલાક સમય એમણે ગાધરાથી “ પંચમહાલ રેવાકાંટા વત માન નામનું અઠવાડિક પત્ર કાઢયું હતું; પણ પુરત આશ્રય નહિ મળવાથી તે સાત વરસ ચલાવ્યા બાદ બંધ કરવું પડયું હતું. સરકારી નાકરીમાંથી સને ૧૯૨૦માં છૂટયા બાદ એમણે બાળકા માટે એક ત્રિમાસિક પત્ર કાઢ્યું હતું. શરૂઆતમાં એ ત્રિમાસિક હતું અને છેલ્લા છ વર્ષથી તે માસિક રૂપે નિકળે છે. પરમહંસ શ્રી રામકૃષ્ણ અને સ્વામી રામતીનાં લખાણની એમના જીવનપર ઉંડી અસર થયેલી છે. "" ગોધરામાં રહી જાહેર વનમાં ખૂબ રસ લેતા આવ્યા છે. સને ૧૯૨૩ થી શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ અને શ્રી પંચમહાલ રેવાકાંા સાહિત્ય સભા સ્થાપી જનતાને ઉપયેગી કામે અને સાહિત્યની અભિરૂચિ ઉત્પન કરવાનું કામ કર્યું છે. છેલ્લાં છ વરસથી ગોધરા મ્યુનીસીપાલીટીમાં લેાક તરફથી ચૂંટાઇને આગળ પડતા ભાગ લે છે; તેમજ સ્કુલખેના પણ સભ્ય હાઈ કેળવણી માટે યાગ્ય રસ લેઇ રહ્યા છે. ખાલસાહિત્ય એ એમના પ્રિય વિષય છે; અને માલકા માટે એમણે નીચે પ્રમાણે પુસ્તકા લખીને છપાવ્યાં છેઃ :: એમની કૃતિઓ:: ૧. સીતા —પૂર્વાધ સીતા—ઉત્તરાં ૨. ૩. ગુંજાના વર ( નાટક ) ૪. ભયંકર ભુજંગ (નવલકથા) re સન ૧૯૨૫ ૧૯૨૦ ૧૯૨૫ ૧૯૨૫ "" ""
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy