SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી ઔધાયાં તેમાં મૂળાક્ષર દાખલ થવાથી તથા ગુજરાતી લીપીનું ધેારણુ ખીજ લીપીએ કરતાં સહેલું હેાવાથી જૂની રીતજ કાયમ રહેલી જણાય છે. વાંચનમાળાના પાડાની વેહેંચણ એવી રાખી હતી કે વિદ્યા સંબંધી તથા સાધારણ ( સામાન્ય) જ્ઞાન સંબંધી પાઠો તૈયાર કરવાનું મને સાંપવામાં આવ્યું હતું; નીતિ સંબંધી ને ભૂગોળ સંબંધી પા। રચવાનું કામ રાવસાહેબ મહીપતરામને તથા વનસ્પતી ને પ્રાણી સંબંધી પાડો લખવાનું રાવસાહેબ મયારામને, ઇતિહાસ સંબંધીના પાઠે રાવસાહેબ પ્રાણલાલ લખતા—તિહાસના પાઠો અંગ્રેજી જે. ખી. પાલ સાહેબ તૈયાર કરતા–એ સાહેબને હેાપ સાહેબે પોતાના એહ્વાનું (ઇનસ્પેકટરના એહાનું) કામ કરવાને. મદદ આપવા સારૂ સરકાર પાસે માગી લીધા હતા. તેમને મુકામ પણ અમદાવાદમાંજ રહેતા. કવિતાના પાઠ રચવા સારૂ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇને બુક કમીટીમાં દાખલ કર્યાં હતા-કયા વિષયપર કવિતા કરાવવી તે કામ રાવસાહેબ મહીપતરામની મુનસફી પર છેાડવામાં આવ્યું હતું. તથા ખીજાં ગુજરાતી કવિતાનાં પુસ્તામાંથી યોગ્ય પાર્ટ તૈયાર કરવાનું કામ પણ રાવસાહેબ મહીપતરામજ કરતા. પ્રત્યેક પાઠ ચાર વખત વાંચવામાં આવતઃ પ્રથમ બુક કમીટીમાં પ્રેસીડેંટની રૂબરૂ વહેંચાય, પછી હાપ સાહેબ વાંચે, તેમાંની કાઢેલી ખામીએ સુધારી બીજી વખત મુક કમીટીમાં વહેંચાય ને હાપસાહેબની મંજુરીઆત થાય ત્યારે તેની સાફ નકલ થાય. એવી રીતે એ કામ અમે જીનથી અકટાબર આખર લગી એક સરખું જારી રાખ્યું, ને વાંચનમાળાનેપાણા ભાગ તૈયાર કર્યો. પછી રાવસાહેબ ભેગીલાલભાઈને પોતાના વિભાગમાં જવાને હુકમ થયેા. તેમજ રા. સા. પ્રાણલાલ તથા રાવસાહેબ મયારામ પણ ડીસ્ટ્રીકટમાં ગયા. મારે તથા રાવસાહેબ મહીપતરામને છેક ફેબરવારી સને ૧૮૫૯ સુધી રહેવું પડયું હતું–કારણ એ લખાયલા તમામ પાઠેને અનુક્રમવાર સાત ચેાપડીઓને લાયક ગોઠવવા તથા લાંબા ટૂંકા કદમાં હોય તે સરખા કરવા તથા છાપવાને લાયક તેની નકલ કરાવવી, એ કામ અમારે એ જણને માથે રાખવામાં આવ્યું હતું. વાંચનમાળા તૈયાર કરવા સિવાય ખીજું અગત્યનું કામ હોપ સાહેબે અજાવ્યું, તે નિશાળ પદ્ધતિ વિશે ભાષણા આપવાનું હતું. પાંચ ડેપ્યુટીએ તથા રાવસાહેબ ભોગીલાલ સુદ્ધાંને અઠવાડીઆમાં એકવાર ભાષણ પેાતાને એંગલે ખેલાવી આપતા. તેની નેટ સૌ લેતા. તે પરથી પાકી નેટ લખ ४८
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy