SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર પરિશિષ્ટ ર [ અમારા મરહુમ કાકા દુવારકાદાસ ગોરધનદાસે અમારા કુટુંબ સંબંધી કેટલુંક ટાંચણ કરેલું તે અમારા ભાઇ બ્રિજમાહનલાલ હરકીસનદાસની સૌજન્યતાથી પ્રાપ્ત થયું છે, તે અહીં મરહુમની પેાતાની ભાષા અને શબ્દોમાંજ ફેરફાર સિવાય દાખલ કર્યું છેઃ−] જીવણદાસના બાપનુ નામ દામ માલમ પડતું નથી પણ હેમનાથી ચેથી અથવા પાંચમી પેહેડીએ વેણીદાશ કરીને હતા જેવા ઝવેરીને ધા કરતા તે મેાહાડાશામાં રહીને પાટણમાં ધંધા કરતા પછી પાટણમાં ધંધા કરવાની રમુજ નહી રેહેવાથી અમદાવાદમાં આવેલા તે પ્રથમ કાણુ અને ક્યારે આવેલું તે બરાબર માલમ પડતું નથી પણ જીવણદાશ શને ૧૭૩૩ થી તે શને ૧૭૩૭ સુધીમાં અમદાવાદમાં ગાએકવાડ શરકારના કારભારમાં હતા. માજી રાજાને દ્રવ્યશ’ગ્રહ કરવાને ઘણા ખતી રહેતા હતા તેથી જે નાકરાથી ઘણા દ્રવ્યની પ્રાપ્તી થતી તેના ઉપર શરકારની મેહેરબાની રહેતી તે તે નોકરીમાં કાયમ રહી શકતાં. તે મુજબ જીવણદાશને કરવું પડતું તેથી ઘણા મેગુનેગારા વગર ઇનશાફે ધોળે દાહાડે શરકારના દડથી લુટાતાં તેથી ધણી રઈ એત એ જીવણદાશ ઉપર નહી રાજી હતી. એ અરશામાં એક ભાટણ ઉપર ખોટુ તેામત મુકવામાં આવું તેથી શધલા ભાટાએ એ દાશને મારી લાખવાને હુમલા કરેા તે વખતે ગાયકવાડ શરકારે એ વણદાશને છુપાવીને રતાવાઇ નશાડી મુકા. એ વખતે જીવણદાશની ઊમર આશરે વરશ આગપચાશ પચાશની હતી તેમને એ વખતે એક છેાકરા નામે મેારારદાશ આશરે વરશ બાવીશ તેવીશની ઊમરના હતા. જીવણુદાશ નાહાશીને કાહા છુપાઇ રહયા ને ક્યારે મૃત્યુ થળે તે માલમ પડતું નથી પણ દુખને લીધે એ ઈઆ ત્રણ વરશમાં મરી ગઆ. મેારારદાશ પોતાની સ્ત્રી શાથે શને ૧૭૩૯માં ભરૂચ આવા તાર પછી તરત એકાદ વરશમાં એક છેકરા નામે ભગતીદાશ કરીને થયેા તારપછી ચાર છે।કરી એ થએલી. દેશવટા લઈ ને આવેલા તેથી ઘણી ગરીબી હાલતમાં હતા તાપણુ સ્વભાવે શારા અને ગુણવાન હતા. કુલવાન જાણીને ભરૂચના મેટા વતનદાર ભાઈદાશભાઈ એ પેાતાની છેાકરીનુ લગન ભગતીદાશની સાથે કીધું. એ છોકરી પગે ખેાડવાલી હતી અને ભગતીદાશ ગરીબી હાલતમાં હતા ૨૫
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy