SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. માં લખાયલા વસન્ત વિલાસ”માંથી તથા ૧૪૫૦ માં લખાયલા ગદ્યકથા સંગ્રહ”માંથી ઉતારા અપાયા હતા. આ અરસામાં જ મુદ્રારાક્ષસના ભાષાંતરની પ્રથમાવૃત્તિ છપાતી હતી, જે ૧૮૮૯ માં બહાર પાડવામાં આવી હતી આ ઉપરાંત એક મીજી મમત પણ જાણવા જેવી છે. કેશવલાલ જ્યારે કાલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે “ગીત ગાવિન્દ”નું દેશી રાગામાં ગુજરાતી ભાષાંતર કરવા માંડયું હતું. પોતે જે દોઢેક વર્ષની મુદ્દત માટે ભુજમાં ગયા હતા તે મુદ્દત પૂરી થવાથી ૧૮૮૧ ના જુલાઇ માસમાં તેએ પાતાની પહેલાંની જગ્યા ઉપર અમદાવાદ પાછા આવ્યા. ૧૮૯૨ ની સાલમાં નડિયાદ નિવાસી સ્વ. ખાલાશંકર ઉલ્લાસરામ કંથારીઆના “કૃષ્ણ મહેાધ્ય”માં ગીત ગાવિંદનું ભાષાંતર છપાયું. તે પછી “અમરુશતક''નું સમશ્લાકી ભાષાંતર કેશવલાલે કરવા માંડયું, અને તેની પ્રથમાવૃત્તિ ૧૮૯૪માં બહાર પડી. અમરુશતક”ના અનુવાદ કેશવલાલની રસજ્ઞતાને તેમજ તેમની વિદ્વત્તાને એક ઉંચા પ્રકારને નમને છે. સન ૧૮૯૪ માં વળી પાછા તે કચ્છમાં ગયા, પરંતુ આ વખતે તેમને હાદા તેને તે ન હતા. આ વેળાએ તેા તેમનુ કામ મહારાજા રાવસાહેબનાં કુંવર કુંવરીને શીખવવાનું હતું, અને તેથી તેએ ‘યુટર હું મહારાજ કુમાર' કહેવાતા. ૧૮૯૫ ની સાલમાં તેમના ઉપર એ માટા ધા આવી પડયા. એક તે તેમનાં પ્રથમ પત્ની અ. સૌ. ચતુરલક્ષ્મી સૂતિકાજવરથી મરણ પામ્યાં, તેમજ તેમના મા દશ્યક તથા પ્રાત્સાહક ભ્રાતા હરિલાલ પણ તેજ વર્ષોમાં ગુજરી ગયા.આ કૌટુમ્બિક વિત્તિએથી ઉદ્વેગ પામતા પોતાના ચિત્તને તેમણે સંસ્કૃત સાહિત્યના અભ્યાસમાં પરાવ્યું, અને તેઓ જેટલા વખત કચ્છમાં રહ્યા તેટલામાં સંસ્કૃત તથા ગુજરાતી સાહિત્યને ઘણા ભાગ તેમણે વાંચી નાંખ્યા. ૧૮૯૮ માં - રેલા વિચાર પ્રમાણે મૂળ સંસ્કૃતના રાગેામાં જ ગીત ગેાવિન્દ્વ' નું ગુજરાતી ભાષાંતર કરી કરી ૧૮૯૬ ની સાલમાં તેની પ્રથમાતિ બહાર પાડી, તે ૧૮૯૭ માં “ અમરુશતક ની ખીજી આવૃતિ પ્રકટ કરી. ૧૮૯૮ માં તેમનાં ખીજા પત્ની પણ સુતિકાવરથી ગુજરી ગયાં. ૧૮૯૮ થી ૧૯૦૦ સુધીનાં ત્રણ વર્ષ મુદ્રારાક્ષસનું મૂળ સંસ્કૃત અને તે ઉપર અંગ્રેજી નેટસ્ તથા ઊપેાઘાત તૈયાર કરવામાં તેમણે ગાળ્યાં, અને પોતાની અગાધ 39 ૩૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy