SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. કેશવપ્રસાદ છેોટાલાલ દેસાઇ, (બી. એ. એલએલ. બી.,) એએ જાતે બ્રહ્મક્ષત્રિય છે અને એમના વડીલેા મૂળ વતની નડિયાદ પાસે આવેલા ગામ અલીણાના છે. એમના જન્મ તા. ૨૦ મી નવેમ્બર ૧૮૮૮ ના રાજ અમદાવાદમાં થયેા હતે. એમના પિતાનું નામ ડા. છેટાલાલ હરિલાલ દેસાઇ અને માતાનું નામ ઈશ્વરી છે. એએ ખાર વર્ષની ઉંમરના હતા તે વખતે એમના પિતાનું અકાળ અવસાન થયું હતું; એટલે એમની કેળવણીને ભાર એમના માતા પર આવી પડયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ નં. ૧ માં એમણે પ્રાથમિક શિક્ષણ મેળવેલું. સન ૧૯૦૫ માં મેટ્રિકની પરીક્ષા અમદાવાદ સરકારી હાઇસ્કુલમાંથી ( હાલની રણછેાડલાલ છેોટાલાલ હાઇસ્કુલ) પાસ કરેલી અને સન ૧૯૦૯-૧૦ માં બી. એ., ની ડીગ્રી, ગુજરાત કૅલેજમાંથી ઇતિહાસને ઐચ્છિક વિષય લઇને મેળવી હતી. તે પછી સન ૧૯૧૧-૧૨ માં એએએલએલ. મી. થયા હતા. ત્યારથી એમણે સાહિત્યમાં અને જાહેરજીવનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ એક વ અમદાવાદમાં ગાળ્યા પછી, તેએ મુંબઈમાં જઈ વસ્યા. અને ક્રમે કરીને ઇંડસ્ટ્રીઅલ અને પ્રુડેનશીઅલ જીંદગીના વીમાની દેશી કંપનીના મેનેજર થયા છે; તેમ છતાં સાહિત્ય અને સેવાકાય પ્રતિને એમને અનુરાગ પૂર્વવત્ ચાલુ રહ્યા છે. છેલ્લાં સેાળ વર્ષથી એમનું જ્ઞાતિનું ‘ બ્રહ્મક્ષત્રિય ’ ત્રિમાસિક'' તેઓ નિયમિત રીતે ચલાવે છે; વળી જીનાં અને જાણીતાં “સ્ત્રીમેાધ” માસિકનું તંત્ર એમના હાથમાં ૧૯૨૦ ની સાલથી આવ્યું. તે પછી સ્ત્રીએાધ”માં પણ સુધારાવધારા થવા પામ્યા છે. એક સારા સ્ત્રી માસિક તરીકે તેની ગણના થયલી છે અને તેની પ્રતિષ્ઠા જામેલી છે, તે માટે અંશે એમના પ્રયાસને જ આભારી છે. આ બધા વ્યવસાય સાથે તેએ સ્ત્રીજીવનના વિકાસ અને પ્રગતિ સાધવાના કાર્ય માં, સહકારી હિલચાલના પ્રચાર વધારવામાં, તેમ સમાજ સુધારણાની અને સાહિત્યની પ્રવૃત્તિમાં તેઓ એકસરખા રસ લે છે અને તેમાં પેાતાના ફાળા યથાશક્તિ આપે જાય છે, એ ખુશી થવા જેવું છે. એમના પ્રથમ લેખ સન ૧૯૧૬ માં લખાયલા. તે અરસામાં તેમણે Public Library નામના એક અમેરિકન ગ્રંથને અનુવાદ કરેલા, તે પ્રથમ કટકે કટકે ‘બુદ્ધિપ્રકાશ' માં અને ખીજા માસિકામાં છપાયલેા અને પાછળથી ‘ પુસ્તકાલય’ એ નામે એક સ્વત ંત્ર પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે.ગુજરાતી ભાષામાં ‘પુસ્તકાલય” રર
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy