SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી યુરેપના સુધારાને ઇતિહાસ (ગીના ઐતિહાસિક પુસ્તકના છેડા ભાગનું ભાષાન્તર) [૧૯૧૩] નીતિશાસ્ત્ર (રંશડૅલના Ethics P. B. Series નું ભાષાન્તર) [૧૯૧૭] નિવૃત્તિ વિદ [૧૯૧૭] નીતિ વિવેચન પ્રિ. વિજરીને ર. ઝાલાની સાથે [૧૯૧૮] ત્રિવેદી વાચનમાળા પ્રવેશિકા તથા પુ. ૧ થી ૭ સુધી. તિમના પિતાની સાથે [૧૯૨૨-વડોદરા સેંટ.] [૧૯૨૩–બ્રિટિશ સેટ] સાહિત્ય વિનોદ [૧૯૨૮] Studies in Deductive Logic [1912] Studies in Inductive Logic. [1914] Psychology. [1919] Ethics. [1920] Logic in an easy chair. [1925] ઉપલી યાદી ઉપરાંત, તેમના છૂટક લેખો, સંવાદે ને ભાષણોની યાદી થાય તેમ છે; પણ તે છૂટાં છૂટાં માસિકમાં ને અન્યત્ર પ્રસિદ્ધ થએલાં છે. તેમના હાસ્યરસથી ભરપૂર સંવાદો કોલેજોમાં ને અન્યત્ર મેળાવડાઓમાં ઘણીવાર ભજવાયા છે.
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy