SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ રવિશંકર ગણેશજી અંજારીઆ અનુસરતા મંદવાડ કેમ ન આવે તેવી જાતને જ તેમને પ્રયત્ન છે. આજસુધીમાં એમણે સાતેક પુસ્તકો જાતે છપાવી પ્રકટ કર્યો છે અને તે માર્ગદર્શક ઉપયોગી ગ્રંથ છે, એમ તે વાચનાર કોઇપણ કહી શકશે. . એમના ગ્રંથની યાદી: ૧ વહુને શિખામણ [ત્રણ આવૃત્તિઓ સન ૧૮૯૧ ૨ મરકીની ટુંકી હકીકત સન ૧૯૦૬ ૩ દીર્ધાયુ શી રીતે થવાય (બોર્ડ ઉપર ઘરમાં લટકાવી શકાય તેવું) સન ૧૯૧૪ ૪ નાગરના રિવાજે તથા તેમાં થવા જોઇતા ફેરફાર સન ૧૯૦૦ ૫ સુખમય જીંદગી સન ૧૯૧૮ ૬ વગર દોકડાનો વૈદ્ય સન ૧૯૨૮ ૭ વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તી સન ૧૯૩૦ ૧૬૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy