SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પાલનજી બરજોરજી દેસાઈ એમના ગ્રંથે વિધવિધ અને અનેક છે, અને એ જ એમનું જીવંત સ્મારક છે. તેની યાદી નીચે પ્રમાણે છેઃ ઐતિહાસિક ૧. તવારીખે સાસાનીઆન ૧૮૮૦ ૨. તવારીખે હખામનીઆન 1૧૮૮૯ ૩. તારીખે સાહાને ઈરાન ૧૮૯૬ ૪. તવારીખે કયાનીઆન ૧૯૧૬ ધાર્મિક ૫. સરોશ ઇજદ [ઇનામી નિબંધ) . સ. ૧૮૮૩ ૬. જસ્તી જવાહરે [ઇનામી નિબંધ.] ૧૯૦૦ ૭. નવું જરાસ્ત નામુ [ઈગ્રેજી અનુવાદ.] ૧૯૦૦ ૮. અષો જરતોસ્ત ૧૯૧૫ ૯. હનવદ ગાથાનું જરસ્તી શિક્ષણ [ઇગ્રેજી ભાષાંતર.] ૧૯૨૧ ૧૦. ફરહરનામુ; યાને-ફવષિની ફિલસુફી ૧૯૨૯ પરચુરણ પારસી ગ્રંથા, ૧૧. શાહજાદો શાપુર (નાટક) . સ. ૧૮૮૨ ૧૨. નવસારીના મોટા દેશાઈ ખાનદાનની તવારીખ ૧૮૮૭ ૧૩. પુરાતન જમાનાના પારસીઓ ૧૮૮૮ ૧૪. દિલખુશ અથવા રમુજે ફુરસત ૧૮૯૨ ૧૫. અરેખ્યન ટેલ્સ-દફતર ૧ લું ૧૮૯૭ ૧૬. , - , ૨ જે ૧૯૦૭ ૧૭. કીસ્સે સંજાણ અથવા સંજાણનું પારસી સંસ્થાન ૧૯૦૮ ૧૮. અહેવાલે રાહનુમાએ માજદયસ્નાન ૧૯૨૧ ૧૯. ગુલે અનાર (પારસી અને હિંદુસંસારસુધારાની વાર્તા-કાવ્યમાં) ૧૯૨૭ | નવલકથાઓ ૨૦. ફરંગીજ અથવા વાંધામાં પડેલાં વારે ૧૮૭૩ ૨૧. ચંડાળ ચોકડી ૧૮૭૫ ૨૨. પૈસાના પુજારીઓ યાને ચેરને પિટલે ધૂળ , ૧૯૧૭ * નં. ૨૦ થી ૩૩ સુધીની નવલકથાઓ જુદાં જુદાં માસિક અને વર્તમાનપત્રમાં પ્રકટ થયેલી છે. ૧૨૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy