SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ = ભવ થયેલા, તેથી પ્રેરાઈને એમણે છાત્રાલય પ્રવૃત્તિ આરંભેલી; અને તેના અંગે એક માસિક પત્રિકા “છાત્રાલયના નામે કાઢે છે. વળી કેળવણું વિચાર અને સિદ્ધાંતના પ્રચાર અર્થે નિકળતું એમનું “દક્ષિણામૂર્તિ ત્રિમાસિક ખરેખર અજોડ છે; અને એનું મૂલ્ય આપણો શિક્ષકવર્ગ અને અને શિક્ષિત વર્ગ ધીમે ધીમે સમજતો થયો છે, એ આપણા ભાવિ ઉદયનું એક શુભ ચિહ્ન છે. આ બધા વ્યવસાય સાથે, એ વિદ્યાર્થીઓને કેવાં પુસ્તકની જરૂર હોય છે, તે બરાબર સમજી લઈને પિતાને બચત સમય લેખનકાર્યમાં ગાળે છે; અને એમણે એ રીતે લખેલાં પુસ્તક નીચે મુજબ છેઃ સંસ્કૃત પ્રથમ પુસ્તક ઈ. સ. ૧૯૧૯ આપણા દેશને ઇતિહાસ ભા. ૧ ૧૯૧૯ સંસ્કૃત દ્વિતીય પુસ્તક ૧૯૨૦ આપણા દેશને ઇતિહાસ ભા. ૨ ૧૨૦ સંસ્કૃત પરિચય પદ્ધતિ ૧૯૧૦ હઝરત મહમ્મદ પયગમ્બર ૧૯૨૦ છાત્રાલય કમિશનને અહેવાલ ૧૯૨૭ હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ ૧૯૨૮ સૂતપુત્ર કર્ણ ૧૯૨૯ પાંચાલી ૧૯૩૦ ૧૨૧
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy