SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી પુસ્તક પ્રકાશક તથા બુકસેલરની પેઢી તરીકે પણ એમનું કામકાજ અમદાવાદમાં બહોળું ચાલે છે; અને હમણાં તેમણે મુંબઈમાં એક શાખા ખોલી છે. ઇ. સ. ૧૯૩૦ થી તેમણે બાળકે માટે “બાળ પુસ્તકમાળા ” ની યોજના હાથ ધરી છે. એમનાં પુસ્તકોની યાદી ૧ ધર્મને જય (અનુવાદ). છે. સ. ૧૮૯૯ ૨ વિકૃત બુદ્ધિને વિવાહ (અનુવાદ) ૩ મરાઠી રિયાસત, ભાગ ૧-૨ સ. ૧૯૨૪-૨૬ ૪ શ્રી કૃષ્ણજીવન (અનુવાદ). સ. ૧૯૧૧ પ સત્યભામા ( , નાટક ) સ. ૧૯૧૬ ૬ ગોપાલકૃષ્ણ ગોખલે (અનુવાદ) સ. ૧૯૧૫ ૭ વેપારપયોગી પાઠમાળા સ, ૧૯૧૪ ૮ ગુજરાતી શબ્દાર્થ ચિતામણી (કેષ) સ. ૧૯૨૬ ૯ જીવનચરિત્ર (ઈનામી નિબંધ) સ્વતંત્ર લેખઃ (વસન) સ. ૧૯૦૮ ૭૮
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy