SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પ મારવાડ અન્તર્ગત એશિયા નામથી પ્રચલિત છે–તે પણ પ્રાચીન નામ નથી. વિક્રમની અગિયારમી શતાબ્દી પૂર્વેના કોઇ લેખામાં ન તે ઉપકેશગચ્છના ઉલ્લેખ મળે છે અથવા તે ન કોઈ એશવશ અથવા એના ગાત્રાના નામ પ્રાપ્ત થાય છે. ઉક્ત વિદ્યાનાના મંતવ્યેા ઉપરથી સમજાશે કે એશવાલા અંગે . કેટલી ગેરસમજૂતિએ પ્રવર્તે છે. આવા વિદ્વાનોને આપણી માન્યતાએથી નહીં, પ્રમાણેાથી સમજાવવા જોઇએ. અને જ્યાં સુધી આ દિશામાં આપણે આળસ સેવશું એટલેા સમય એમની વાતે સત્ય હકીકતરૂપે જગત સ્વીકારશે. (૪) શ્રીમાલ–શ્રીશ્રીમાલ-શ્રીશ્રીવ‘શ-શ્રીવીરવંશ : શ્રીમાલ-ભીન્નમાલ શ્રીમાળીઓનું પ્રભવસ્થાન છે. તેના વિષે શ્રીમાલપુરાણમાં વિસ્તૃત વર્ણન આવે છે. કિન્તુ આ સ`ગ્રહમાં શ્રીશ્રીમાલના ઘણાં લેખા છે જેને માટે કાઇ પણુ નિય કરતાં પહેલા થાડાક પ્રમાણેાની આવશ્યકતા રહેશે. એશવાલામાં જે પેાતાનું શ્રીશ્રીમાલ ગેાત્ર બતાવે છે તેએ પેાતાને શ્રીમાલથી ભિન્ન સમજે છે. એશવાàાના બીજા ગાત્રાની જેમ શ્રીશ્રીમાલ પણ એક ગાત્ર કહેવાય છે. આ પણ રહસ્યમય છે. કેટલાક લેખામાં શ્રીશ્રીવંશ કે શ્રીવીરવંશ પણ આવે છે. એ વિષે હજી વધારે પ્રકાશની આવશ્યકતા છે. આ સંગ્રહના લેખાંક ૮૨ અને ૧૦૯ માં શ્રીશ્રીમાલ અને શ્રીશ્રીવ શ અનુક્રમે છે જ્યારે કઉડીશાખા એક જ છે એટલે માનવાને કારણ મળે છે કે એક જ જ્ઞાતિના એ બન્ને જુદાંજુદાં નામે હાય. અલખત્ત, આ સંગ્રહના લેખામાં શ્રીશ્રીમાલ એશવાલની શાખા છે કે શ્રીમાલની આગળ શ્રી વિશેષયુક્ત છે તે ચાક્કસાઈથી કહી શકાતુ નથી. (૫) અન્ય જાતિએ : શ્રીમાલ–ભીન્નમાલની પૂર્વ દિશામાં વસનાર વિશિ પૂર્વયાં પ્રાગ્માટ કહેવાયા એમ શ્રીમાલપુરાણુ વર્ણવે છે. એવી રીતે પલ્લી અને ડીસા ઉપરથી પલ્લીવાલ અને ડીસાવાલ જ્ઞાતિએ ઉદ્ભવી. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ વિગેરે પ્રદેશેમાં સિથિયન અને ગૂજરાએ સવારીએ કરી ત્યારે આનત પ્રદેશનું નામ ગુજરાત પડયું અને ગુજરાતના નામે પ્રસિદ્ધ થયેલા વિણક કાલાંતરે ગૂજરજ્ઞાતિના રૂપમાં એળખાવા લાગ્યા. આ પ્રત્યેક જાતિઓના લેખે આ સંગ્રહમાં છે જેમાંથી એ જાતિનાના ગાત્રા શાખાએ ઇત્યાદિની માહિતી પણ મળી રહે છે. એ વિષે વધુ માહિતી સૂચિપત્રા ઉપરથી મળી શકશે. ૧ નૈનòવતંત્ર-નસમે, સું૦ શ્રી ભૂળમંત્ સ, પૂ. ૨૧. ૨ “ પ્રાચીન રાજધાનીએ '' શ્રી રસિકલાલ છેા. પરીખ. ૩ પછીવાજ નૈન તિહાસ લે શ્રી દૌલતસિહ લેાટા.
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy