SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧૨ ૫૪૩ . અને હવે ગ્વાઉકૌન આ જીવનમાં અને મૃત્યુ પછી મનુષ્યા અને દેવા તરફથી આત્માને ધર્મ અને બીજા સદ્ગુણાને (૪) લીધે કેટલા બધા અને કેટલેા માટેા બદ્લા મળે છે તેની હવે ગણત્રી કરવામાં કશું નુકસાન થાય એમ નથી. તેણે કહ્યું: અવશ્ય નહિ. ત્યારે દલીલ કરતાં કરતાં તમે જે મારી પાસેથી ઉછીનું લીધું હતું તે તમે મને પાછું આપશો ? મે શું ઉછીનું લીધું હતું ? ધર્મિષ્ઠ માણસ અધર્મી અને અધમી ધર્મિષ્ટ દેખાવા જોઈ એ એ સિદ્ધાન્તઃ કારણ તમારા એવા અભિપ્રાય હતા કે માણસે કે દેવાની નજરમાંથી ખરી હકીકત છટકી જવાના સંભવ નથી તાપણુ શુદ્ધ ધર્મનું શુદ્ધ અધર્મની સામે તેાલન કરવા માટે દલીલમાં આને (૩) સ્વીકાર કરવાની જરૂર હતી—તમને યાદ છે? હું જો ભૂલી ગયા હોઉં તેા માટા ઠપકાને પાત્ર ગણુાં. ત્યારે મુદ્દાને નિર્ણય થઈ ગયા છે તેથી માણસા અને દેવા ધર્માંતે જે માન આપે છે તથા જે બાબત આપણે એમ માનીએ છીએ કે એ તેા એનું લહેણું છે તે આપણે એને પાછું સોંપવું જોઈએ એવી હું ધર્મના પક્ષ તરફથી માગણી કરુ છું; આત્મા તત્ત્વ અપે છે તથા જેએ આત્માને ખરેખરા અર્થમાં વરે છે. તેમની એ કદી વચના કરતા નથી* એ કારણે આપણે એની પાસેથી જે લઈ લીધું છે તે આપણે પાછું આપી દઈશું, કે જેથી સુન્દરમાં સુન્દર રૂપ જે એનું પેાતાનું છે અને જેમને એ પેાતાના ગણે છે તેમને જે સુન્દર રૂપ એ આપી ચૂકે છે તે એને પાછુ મળે, * * સરખાવે. ઉપનિષદનું વાકચ : ચમેનેરા રૃનુતે ત્રિગેર, તથા શ્રી અરવિંદનું વાકય : “ The Divine gives_ltelf to those who give themselves without reserve and in all their parts to the Divine,'
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy