SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૭ ૪૬૭ ગુલામીની ઉલમાંથી બચવા (૪) લેાકેા ગુલામા પર ગુજારતા જુલમરૂપી ચૂલમાં પડે છે; આવી રીતે તમામ વ્યવસ્થા અને વિવેકમાંથી છટકી જઈ તે ગુલામીના સૌથી વધારે કટાર અને કડવા રૂપમાં સ્વતંત્રતા સરી પડે છે. તેણે કહ્યું: ખરું. વારુ; અને જુલમી રાજ્યના સ્વરૂપની તથા પ્રજાસત્તાક રાજ્યનું જુલમી રાજ્યમાં કેવી રીતે રૂપાંતર થાય છે તેની પૂરતી ચર્ચા કરી છે એમ કહીએ તા શું ખાટું છે? તેણે કહ્યું: હા, તદ્દન પૂરતી.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy