SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ ૨૭૭ નહિ પણ એ અત્યંત ખળ અપનારી વસ્તુ છે તેથી ખરાખર પુખ્ત ઉમ્મરે પહેાંચેલા વીરને માટે એ યાગ્ય બક્ષિસ હાય એમ દેખાય છે. તેણે કહ્યું : બહુ જ સાચું. મેં કહ્યું : ત્યારે એમાં હામર આપણા ગુરુ થશે; અને યા તથા એને મળતા ખીજા પ્રસંગેાએ શું પુરુષા કે સ્ત્રીઓને, એમના પરાક્રમ અનુસાર સ્તુતિગીતા અને આપણે જેને ઉલ્લેખ કરતા હતા તેવી ખીજી વિશિષ્ટતાથી, તથા ( ૬ ) “આગલી એડકા અને માંસ અને ભરેલા પ્યાલાઓ''૧ થી પણ આપણે શૂરવીરાને માન આપીશું, અને એમને માન આપવાની સાથે સાથે આપણે એમને શિક્ષણ પણ આપીશું. તેણે જવાબ આપ્યો : એ સૌથી ઉત્તમ. મેં કહ્યું : હા, અને જ્યારે લડાઈમાં યશસ્વી રીતે કાઈ માણસ મરી જાય, ત્યારે પ્રથમ તે એ હેમવંશી હતા એમ શું આપણે નહિ કહીએ ? અચૂક. તેમજ જ્યારે તે મરી જાય ત્યાર પછી ઃઃ (૪૬૯) “ તેઓ પૃથ્વી પરના પવિત્ર ફિરસ્તા, પૃષ્ટના કર્તા, અનિષ્ટના નિવારનાર અને વાચા જેમને વરેલી છે તેવા માણસાના પાલકા છે.” ૨ એમ પ્રતિપાદન કરવામાં આપણને હિંસિયડનું શું પ્રમાણ નથી મળતું ? હા, અને આપણે એનું પ્રમાણુ સ્વીકારીશું. દૈવી અને વીર પુરુષોની દફનક્રિયાની વ્યવસ્થા કેવી રીતે કરવી અને એમની વિશિષ્ટતાઓ કઈ ( એમને માન આપવાને શી ૧. Il : 8-162. ૨. કદાચ હિસિચડના “ Works and days 39 - ૧૨૩ માંથી.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy