SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તે એનું કાર્ય હેતુપુરઃસરનું હોય – અને આ રીતે યાંત્રિક પરિવર્તને તથા સમાજના કાર્ય પ્રવૃત્તિ વચ્ચે પડેલો ભેદ–અસ્તિત્વ ધરાવતાં ત, અને તેમાં થતી ગતિ માટે ખાલી આકાશ અથવા જે કશું જ નથી તેવાં નાસ્તિ તત્ત્વને સ્વીકાર અને છેવટે હીરેકલેઈટોસ તથા એનેકઝીગોરાસનાં વિશ્વવ્યાપી “Log o s”—બુદ્ધિતત્ત્વને સેક્રેટિસે માનવજીવનની ભૂમિકા પર ઉતારી, સર્વસામાન્ય જ્ઞાન અને સત્ય સિવાય ચારિત્ર્યમીમાંસા અને ફિલસૂફી આગળ વધી જ શકે નહિ–એ સિદ્ધાન્તઃ–મુખ્યત્વે આટલાં તો તેને ગ્રીક ફિલસૂફીમાંથી વારસામાં મળેલાં. આ ઉપરાંત પણ ગ્રીક ફિલસૂફીમાં ચર્ચાઈ ગયેલા બીજા ઘણું મુદ્દાઓ વિશે પ્લેટને વિચાર કરવાનો હતો. ઉ. ત. વ્યક્તિગત આત્મા વિશે ગ્રીક લેકમાં અને સાહિત્યમાં અમુક ખયાલ બંધાયો હતો; પિથાગોરાસની ફિલસૂફીમાં પુનર્જનમને સિદ્ધાંત સ્વીકારવામાં આવેલે; અને એપિડકેલીસ, એનેકઝેગે રાસ તથા ડેમોક્રીટસે ઈન્દ્રિયાનુભવ પછી વસ્તુની ઉપલબ્ધિ કઈ રીતે થાય છે તેનું નિરૂપણ પિતતાની રીતે કરેલું. આ તમામ મુદ્દાઓને લેટોને સમન્વય કરવાનો હતે. લેટેના સંવાદ પ્લેટના સંવાદ ડો. લ્યુ સ્કી નીચે મુજબ ગોઠવે છેઃ ૨૪ જે સંવાદોમાં સેક્રેટિસની ફિલસૂફી અને એનું વ્યક્તિત્વ વધારે ભાગ ભજવે છે તે : સમુચ્ચય પહેલો: એપાલેજ” : સેક્રેટિસને બચાવ; યુથિફે” : દયાભાવને ખરા અર્થ; 28. Tbe Origin aud Growth of Plato's Logic (1987).
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy