SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ४२७ ૧૯૭ મે એમ કહ્યું હતું તેને હું ઇન્કાર કરતા નથી; અને તમે મને યાદ આપેા છે તે હું મારું વચન પાળીશ, પણ તમારે સામેલ થવું પડશે. તેણે જવાબ આપ્યા : અમે થઈશું. વારુ, ત્યારે આ રીતે શેાધ કરવાની હું આશા રાખું છું? જો આપણું રાજ્ય સુવ્યવસ્થાવાળું હોય તે તે સ ંપૂર્ણ છે એ સ્વીકૃતિથી હું શરુ કરવા માગું છું. એ તેા ચાસ જ છે. અને સંપૂર્ણ હોવાને લીધે એ વિવેકી, શુરવીર, સંયમી અને ધર્મિષ્ઠ પણ છે. એ પણ એ રીતે સ્પષ્ટ છે. અને આમાંના હરકેાઈ ગુણા જો આપણે શેાધી કાઢીએ, તેા પછી જે નથી જડતા એ શેષ તરીકે પડયો રહેરો ખરું ને ? * (૪૨૮) બહુ સારું. જો ચાર વસ્તુઓ હાય, અને એમાંથી એકને આપણે શેાધતા હાઈ એ પછી ભલે તે એમાંની ગમે તે હાય, તે આપણે જેની શોધ કરતા હાઈ એ તેની પહેલેથી જ આપણને ખબર હોય,—અને તેા પછી કંઈ વધારે તસ્દી લેવી ન પડે; અથવા તેા બીજી ત્રણને આપણે પહેલેથી ઓળખતા હોઈએ, અને પછી જે બાકી રહે તે સ્પષ્ટ રીતે ચેાથી જ હાવી જોઇ એ. * તેણે કહ્યું ઃ સાવ સાચું. અને સદ્ગુણાની સ ંખ્યા ચાર છે તેના સંબંધમાં પણ શું એવી જ પતિ અનુસરવી ન જોઈ એ ?× Method of Residues. × મુદ્દો ૮ : ચાર સદ્ગુણૈાનું સ્વરૂપ ૧. વિવેક,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy