SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ ૧૭૫ તેણે કહ્યું: તમે જે અસત્ય કહેવ ના હતા તે ખાતર શરમાવાનું તમારે પૂરતું કારણ હતું. (૪૧૫) મેં જવાબ આપ્યું; ખરું, પણ વધારાનું તે હજી ખાકી છે; મેં માત્ર અરધું જ કહ્યું છે. આપણી કથામાં આપણે એમને કહીશું, નગરવાસીએ, તમે બધા ભાઇ એ છે, પરંતુ ઈશ્વરે તમને એકસરખા ઘડવા નથી. તમારામાંના કેટલાકમાં હુકમ કરવાની શક્તિ છે, અને એમના ધડતરમાં એણે સુવણ ભેળવ્યું છે, જેથી એમને સૌથી વધારે ઞાન પણ મળે છે; બીજાને એણે ‘સહાયકેા' થવા માટે રૂપાના ઘડવા છે, વળી જે ખીજાએએ ખેડૂત અને કારીગરા થવાનું છે તેમને તેણે પિત્તળ અને લાખડના ઘડવા છે;× અને સામાન્ય રીતે તે તે લેાકેાની જાત તેમનાં કરાંઓમાં ઉતરી આવશે. પરંતુ બધાં એક જ અસલ મૂળમાંથી ઉતરી આવેલાં છે તેથી સુવર્ણનાં માબાપને (ચેર) કાઈ વાર રૂપાના (વ) કરેા આવશે અને રૂપાનાં માબાપને સુવર્ણ ના પુત્ર અવતરશે. અને સૌથી પહેલું ઇશ્વર શાસનકર્તાઓને ( એમના ) પહેલા સિદ્ધાન્ત તરીકે એમ જાહેર કરે છે કે વંશની શુદ્ધિ સિવાય એવું ખીજું કશું નથી જેનું એમણે એટલી સ ંભાળપૂર્વક રક્ષણ કરવું જોઈ એ, અથવા તેા જેના એમણે એટલા સારા પાલક થવું જોઈ એ. એમની પ્રજામાં કયાં તત્ત્વાનું મિશ્રણ થાય છે એનું તેમણે નિરીક્ષણ કરવું જોઈશે; કારણ જો સાનાનાં કે રૂપાનાં માબાપના પુત્રમાં પિત્તળ કે લોખંડનું મિશ્રણ હાય, તે સ્વભાવાનુસાર* (જ) એના હાદ્દામાં × સરખાવેા પર, ૮-૫૪૬, * Nature : કુદરત, સ્વભાવ. Back to Nature—કુદરતને અનુરૂપ જીવન ગાળવું, અથવા ખાળકના કુદરતી રીતે જેમ વિકાસ થાય તેમ થવા દેવા—આવા સિદ્ધાન્તમાં કુદરતના કે સ્વભાવના જેવા અ કરવા હોય તેવા થઇ રશકે, આવા જ ગોટાળા ગ્રીક શબ્દ “ O u si a”માં પણ રહેલા છે. O us i a એટલે Nature-Essence-Substance – સ્વભાવ વગેરે બધું જ, એરિસ્ટોટલમાં આ શબ્દ ઇંક નિશ્ચિત અથ પકડે છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy