SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧: પાસે સત્ય હોય એ શું ઇષ્ટ નથી ? અને વસ્તુએ જેવી છે એવું જ એનું યથા જ્ઞાન થાય, × ત્યારે જ સત્ય પર અધિકાર આવ્યે એમાં તમે સંમત થશે! ને? ૪૧૩ તેણે જવાબ આપ્યા : હા, મનુષ્યજાત પાસેથી સત્ય એમની અનિચ્છાએ છીનવી લેવામાં આવે છે એમાં હું તમારી સાથે સંમત છું. (૬) અને આ અનિચ્છાએ થએલે લેાપ કાં તે ચારી, બલાત્કાર કે જાદુથી શું કરવામાં નથી આવતા ? અર્થ સમજી મને ભય છે કે કરુણુરસપ્રધાન નાટકાના લેખાની જેમ હું અસ્પષ્ટ રીતે ખેલતા હોઈશ. મારે એટલું જ કહેવાનું છે કે કેટલાએક લેા વિનવણીથી બદલાઈ જાય છે, અને ખીજા ભૂલી જાય છે; એક વર્ગના લેાકાનાં હૃદય લીલા ચેારી જાય છે, અને ખાનાં કાળ; અને આને હું ચારી કહું છું. હવે તે તમે મારા અથ સમજો છે ખરું ને ? તેણે જવાબ આપ્યો : હજી હું તમારા કહેવાને શકતા નથી. હા. વળી જેમના પર બલાત્કાર કરવામાં આવે છે, તેને કાં તા કાઈ દુ:ખની ઉગ્રતાને લીધે અથવા શાકને લીધે પેાતાના અભિપ્રાયે બદલવા પડે છે. તેણે કહ્યું : હું સમજું છું, અને તમે કહેા છે તે ખરું છે. (૪) અને એ પણ તમે કબૂલ કરશેા કે જેએ જાદુમાં ફસાયા છે તેનાં મન કાં તે સુખની મૃદુતર અસર નીચે અથવા ભયની વધારે કઠોર અસરને લઈ ને બદલાઈ જાય છે. તેણે કહ્યું : હા, દરેક પ્રકારની છેતરપીંડીને આપણે જાદુ કહી શકીએ. × Correspondence Theory of Truth.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy