SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પરિચ્છેદ ક તેણે કહ્યું: હું પણ એમ જ માનું છું. () અનુક્રમમાં ખીજા હવે રાગ અને ગીત આવે છે.× એ સ્પષ્ટ છે. આપણે આપણી જાત સાથે જો સુસંગત રહેવું હોય, તેા એ વિશે આપણે શું કહેવું જોઈએ એ દરેક સમજી શકશે. ગ્લાઉકાને હસતાં કહ્યું: મને ભય છે કે ‘ દરેક ’એ શબ્દમાં ભાગ્યે જ મારા સમાવેશ થઈ શકે, કારણ તે કેવાં હોવાં જોઈ એ તે આ ક્ષણે હું કહી શકું એમ નથી; જો કે હું અટકળ કરું ખરે. કંઈ નહિ તે એટલું તેા તમે કહી શકેા કે ગીત અથવા કાવ્યનાં ત્રણ અંગ હાય છે—શબ્દો, રાગ અને તાલ; ( ૩ ) ( તમને ) આટલું તેા જ્ઞાન છે એમ હું પહેલેથી માની લઉં ખરું ને ? તેણે કહ્યું: હા, એટલું માનવું હાય તેા ભલે માને. અને શબ્દો વિશે—જે શબ્દસમૂહ માટે સંગીત ચેોજવામાં આવ્યું છે અને જે શબ્દો માટે સ ંગીત યાજવામાં આવ્યું નથી એ એ વચ્ચે જરૂર કશે। તફાવત હાઈ ન શકે;* અંતે એના એ નિયમેાનું પાલન કરશે, અને આપણે એ નિયમેા તે। કયારના નિશ્ચિત કરી નાંખ્યા છે, નહિ ? હા. અને રાગ તથા તાલના આધાર શબ્દો પર રહેશે ખરું ને ? જરૂર. જ્યારે આપણે ( કાવ્યનાં) વસ્તુના વિષયની વાત કરતા હતા, ત્યારે આપણે કહ્યું હતું, કે વિલાપ અને શેાકના સૂરાની આપણને કશી જરૂર નથી ? ખરું. × માનસિક કેળવણી ચાલુ: પરિ. ૩-મુદ્દો-૬ : રાગ અને તાલ, * જુએ નીચે ૪૦૦-૩
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy