SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૨ દરમિયાન ) આપણે દલીલને અગવડ પડે એટલી ખેંચીને લાંબી કરવા માગતા નથી, તેમ જ જે કંઈ મુદ્દાસર હાય તેને છેડી દેવા પણ માગતા નથી.+ ૯૬ પ્રશ્નની વિચારણા આપણને બહુ ઉપયેગી થઈ પડશે એમ ડેઈ મેન્ટસે ધાયુ. મેં કહ્યું: ત્યારે, મારા પ્રિય મિત્ર, જરા લખાણ થાય તાપણુ આ કાય છેાડી દેવું જોઈએ નહિ. બિલકુલ નહિ. ચાલેા ત્યારે ફુરસદને એકાદ ગાળીએ, અને આપણા વીર પુરુષાની વિષય રહેશે. કલાક આપણે વાર્તા કહેવામાં કેળવણી એ આપણી કથાના ( ૬ ) બેશક. અને એમની કેળવણી કેવી હશે ? પરંપરાથી ચાલી આવતી પતિ કરતાં બીજી વધારે સારી પતિ શું આપણે શોધી શકીશું ? —અને એના ( જૂની પદ્ધતિના ) તા એ વિભાગેા છે, શરીર માટે વ્યાયામ અને આત્મા માટે માનસિક કેળવણી ( ‘સંગીત’ )* ખરુ. કેળવણીમાં, માનસિક કેળવણીથી આપણે શરૂ કરીશું, અને વ્યાયામને પછીથી લઈશું ખરું ? મેશક. + મુદ્દો, પ, કેળવણી, * મુદ્દો પ——૧, વ્યાયામ : ‘G y mn a s t i k e ' – અને માનસિક કેળવણી ‘ M o u s i k e' Music for the Soul—અહીં Music શબ્દ તેના મૂળ અર્થાંમાં લેવાના છે, ગ્રીક પુરાણમાં નવ દેવીઓ-કલાની અધિષ્ઠાત્રી ગણાતી, The Nine Muses-આના ઉપરથી કલાને લગતી કેળવણી Music કહેવાતી, જુએ-૪૧૧-૩,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy