SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૨ એડેમેન્ટસે કહ્યું : 'મેં વિચાર કરી જોયા છે અને તમે આગળ ચલાવા એ માટે હું આતુર છું. મેં કહ્યુંઃ મારા ખ્યાલ પ્રમાણે, મનુષ્ય જાતની જરૂરિયાતેમાંથી રાજ્ય ઊભું થાય છે; કાઈ પણ (વ્યક્તિ ) સ્વયંસંપૂ` નથી, પણ આપણને બધાને જરૂરિયાતા હોય છે. રાજ્યના ઉદ્ભવ ખીજી ક્રાઈ રીતે કાપી શકાય ખરા ? ખીજી કાઈ રીતે નહિ. ૯૭ ત્યારે આપણી જરૂરિયાતા ધણી છે અને એ પૂરી પાડવા (૬) ઘણા માણસાની જરૂર પડે (એમ) છે તેથી અમુક કામ કરવા કાઈ એકને મદદગાર તરીકે લે છે, અને બીજો ખીજાતે; અને જ્યારે આવા ભાગીદારા અને મદદગારા એક જ જગ્યાએ એકઠા મળી રહે છે ત્યારે રહેવાસીઓના એ સમૂહને રાજ્ય કહેવામાં આવે છે. તેણે કહ્યું: ખરું. અને તે એકબીજાની સાથે (માલની) અદલાબદલી કરે છે, અને આવા વિનિમયથી સૌ ઇષ્ટ પ્રાપ્ત કરી શકશે એમ ધારીને એક આપે છે અને ખીજો લે છે. સાવ સાચું. મેં કહ્યું ઃ ત્યારે ચાલેા આપણે શરુ કરીએ, અને કલ્પનામાં રાજ્યને સઈએ, ( અને આપણે) આમ (એલીએ છીએ પણ આપણે પેાતે રાજ્યનું સર્જન કરતા નથી) પરંતુ છતાં આપણા સર્જનની જે માતા છે, એ આવશ્યકતાની દેવી જ ખરેખરી સર્જક છે. તેણે જવાબ આપ્યો : અલબત્ત, (૬) હવે જીવન અને અસ્તિત્વના આધાર અન્ન ઉપર છે, તે જરૂરિયાતમાં સૌથી મેાટા અને અગ્રસ્થાને એ આવે છે. અવશ્ય. રહેવાને ધર એ બીજી, કપડાં વગેરે ત્રીજી. ખરુ.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy