SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ક્રમ ‘નિયત' હાય છે, એટલે કે આપણા વિશ્વમાં જે કંઈ છે તે નિયતિને અધીનપ છે. અગ્નિની જ્યેાત દેખાવમાં એ ને એ લાગે છે, પરંતુ પ્રત્યેક પળે તેલ, દીવાની દીવેટ એ બધાના સધાતના નિયમથી જ્યેાત નિશ્ચિત થાય છે, અને આખા આ સબધ અને ન્યાત પાતે પ્રત્યેક ક્ષણે પરિવત નશીલ છે. “ કાઈ માનવીએ અથવા કાઈ વે વિશ્વને સજ્યું નથી, પણ એ અનાદિ કાળથી હતું, છે અને હરહમેશ જીવન્ત અગ્નિરૂપે રહેશે.”૬ એ જીવન્ત અગ્નિમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે, આ તે અધેા માગ—The Downward way અને વિશ્વમાં રહેલું અનેક–બહુત વળી પાછું એકમાં લીન થાય તે ઊર્ધ્વ મા The Upward way.૭ હ્રિક્રિયડને દિવસ અને રાતનું જ્ઞાન નહેાતું; કારણ મૂળમાં તે ખતે એક જ તત્ત્વનાં અંગ છે. દોનાં વિરાધી અગાને લીધે વિશ્વ અસ્તિત્વમાં આવે છે જો કે તત્ત્વતઃ આ તમામ વિધી અંગે એક જ છે. દિવસ અને રાત, જીવન અને મૃત્યુ, સારું અને ખાટું, આ તમામ અંગે શાશ્વત છે અને તત્ત્વતઃ એક છે એમ એ કહેતા. ૫. “All things are fixed and determined.” “Logos-Zeus has fixed all rightly according to their nature from years sempiterna},” ૬. “No man origod created the universe, but ever there was and is and will be the ever Living Fire..." ૭. * One out of all and all out of One.' 66 ૮. Hesiod did not know day and night, for it is the One-" gar hen * E s ti * “It js wise to admit that al things are one.” Hirakleltos- Fragments.” #
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy