SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પા ૫૭ આત્માના શું આ વિશિષ્ટ વ્યાપારા નથી, અને ખીજા કાઈ ને શું ખરી રીતે એ સુપ્રત થઈ શકે ? ખીજા કાઈ ને સુપ્રત ન થઈ શકે. અને આત્માના પ્રયાજનામાં જીવનની ગણુત્રી પણ કરવી જોઈ એ ખરુ તે ? તેણે કહ્યું: અચૂક. અને આત્માના ગુણા` પણ હોય છે તે ? હા. (૬) અને એ ગુણાથી એને વિરહિત કરવામાં આવે, ત્યારે એ પાતાનાં પ્રત્યેાજન સિદ્ધ કરી શકશે, કે પછી નહિ કરી શકે ? નહિ કરી શકે. ત્યારે સારા આત્મા સારા શાસનકર્તા અને દુષ્ટાત્મા અવશ્ય એક દુષ્ટ શાસનકર્તા અને દુષ્ટ પવેશક હોવા જોઈએ, નહિ ? હા, અવશ્ય. • અને ધ× એ આત્માના ગુણા છે, અને અધમ આત્માની ન્યૂનતા છે એ આપણે સ્વીકાર્યુ છે? એના સ્વીકાર થઈ ચૂકયા છે. ત્યારે ધર્મિષ્ઠ માણસ અને ધર્મિષ્ઠ આત્મા સારી રીતે અને અધી માણસ ખરાબ રીતે જીવન ગુજારશે, ખરું ? તમારી દલીલથી એ સાબીત થાય ખરું. (૩૫૪) અને જે સારી રીતે જીવન ગાળે છે એ ધન્ય અને સુખી છે, અને જે ખરાબ રીતે ગાળે છે તે સુખીથી ઉલટા છે? જરૂર. ત્યારે ધર્મિષ્ઠ સુખી છે અને અધમી દુઃખી છે? * Functions, × ધર્માં: Justice,— 'D i k a i o s u ne’
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy