SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ છે એમ માનવું જ જોઈ એ; આથી માત્ર એક જ બુદ્ધિગમ્ય અનુમાન ફલિત થાય છે કે વધારે અલવાનનું હિત એ જ ધર્મોના સિદ્ધાન્ત તરીકે દરેક જગ્યાએ રહેલું છે. ૧૫ . મેં કહ્યું : હવે હું તમને સમજી શકું છું; અને તમે ખરા છે કે ખાટા એ શેાધી કાઢવાના હું પ્રયત્ન કરીશ. પરંતુ મને કહેવા દો, કે તમે જે ‘ હિત' શબ્દ વાપરવાની મને મનાઈ કરી હતી, × તે જ ‘ હિત' શબ્દને તમે પાતે ધર્મની વ્યાખ્યા કરવામાં ઉપયાગ કર્યાં છે. જો કે તમારી વ્યાખ્યામાં અલવાનનું ' એ શબ્દ તમે ' ઉમેર્યાં છે એટલું ખરું છે. (૧) તેણે કહ્યું : એટલા નાનામૂના ઉમેરાની તમારે છૂટ મૂકવી જોઈ એ. નાના કે મોટા, તેનું કંઈ નહિ. તમે કહો છે! એ ખરુ` છે કે નહિ એ આપણે પહેલાં પૂછવાનું છે. હવે ધર્મ કાઈક પ્રકારનું હિત છે એ વિશે આપણે બન્ને સંમત છીએ, પણ તમે ‘ બળવાનનું ' એમ વધારામાં કહેા છે; આ ઉમેરા વિશે મને એટલી ખાત્રી નથી, અને એથી તે વિશે વધારે વિચાર કરવા જોઈ એ. મેલેા આગળ. Ο હું આગળ માલું જ છું; અને મને પહેલાં કહેા—પેાતાના રાજ્યકર્તાઓની આજ્ઞા પાળવી એ પ્રજાના ધર્મ છે એટલું તમારે માન્ય છે કે નહિ? મારે માન્ય છે. ( ૪ ) પરંતુ રાજ્યના શાસનકર્તાએ શું કદી સ્ખલન ન જ કરે એવા હાય છે, કે પછી કાઈક વાર તેમની ભૂલ થઈ પણ જાય? ભૂલ કરે પણ ખરા. કાઈ વાર ખરા હાય અને તેણે જવાબ આપ્યા: અચૂક તે ત્યારે તેમના કાયદા ઘડવામાં તેઓ કાઈ વાર ખરા ન પણ હોય ? × જુઓ ૩૩૬ ૩
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy