SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 'હિંદુઓના સમય [ ૮૩ પૂરી વંશાવળી આપવામાં આવી હોય એવાં તામ્રપત્ર! ફક્ત થોડા જ રાજાનાં છે; બાકીના ઉપર માત્ર તેમનાં નામ આવતાં હતાં. અત્યાર પતમાં ૨૦ રાજાએાનાં નામ મળ્યાં છે, તેમાંથી ઈ. સ. પર૬માં “ધ્રુવસેન” નામને જે રાજા થયા તેને કાબ પરમ ભાગવત ઙતા. “ પરમાદિત્ય ” તેના ભાઈને ઈલ્કાબ હતા. રાજા ગુહસેનને ફ્રિકાખ પરમ ઉપાસક' હતા. તે પછી કેટલાક રાજાઓના "" << ' ', r "" લ્કિાબ ‘પરમ માહેશ્વર' મળે છે. શીલાદિત્ય ચોથાનું શિરાનામ ‘બપ્પપાદાનુધ્યાત ” લખેલું મળ્યુ છે. એ ધણું કરીને ગુરુના ચેલા હેાવાના કારણથી રાખવામાં આવ્યું હશે. ભટા જે આ સતનતને સ્થાપક છે. તેણે ઈ. સ ૫૦૯ થી પર૦ પંત હકૂમત કરી હતી. તેના ત્રીજા પુત્ર ધ્રુવસેન પહેલાના ત્રણ ઉત્ક લેખ મળ્યા છે. પહેલા લેખ ૨૦૭ (ઈ. સ. પર૬) તેા છે. ખીજા ઉપર ૨૧૦ (ઈ. સ. ૧૨૯) છે, અને છેલ્લા ૨૧૬ (ઈ. સ. ૫૩૫)ને છે. તે ઉપરથી એટલું માલૂમ પડયું કે ઈ. સ. ૫૩૫ પતિ નક્કી તેના હાથમાં હકૂમત રહી હતી ત્યારપછી તેના ભાઈ ધરપદે ઈ. સ. ૧૫૯ પ``ત સલ્તનતની લગામ પેાતાના હાથમાં રાખી હતી. તેના પછી તેને પુત્ર ‘ગુહસેન’ આવ્યેા. આ રાજાના સંખ્યાબંધ લેખે મળ્યા છે; તેમાંના કેટલાક વળા” અને કેટલાક ભાવનગરથી મળ્યા છે. એક લેખ ઉપર વલભી ૨૪૦ (ઈ. સ. ૫૫૯ ) છે અને ખીજા ઉપર વલભી ૨૪૬ (ઈ. સ. ૫૬૫) છે. ભાવનગરના શિલાલેખ ઉપર વલભી ૨૪૮ (ઈ સ ૫૬૭) લખવામાં આવ્યું છે. માટીના વાસણ ઉપરના લખાણમાં વલભી ૨૪૭ ( ઈ. સ ૫૬૬ ) છે. આ રાજા આ ખાનદાનમાં શાનાશકતવાળેા હતેા, કારણ કે ત્યારછી રાજાઓની વંશાવળી એ જ ગૃહસેનના પછી શરૂ ચાય છે. ઘણું કરીને રજપુતાના અને સૌરાષ્ટ્રમાં ગાહીલ વગેરે રજશ્વેતા આ જ ખાનદાનના હતા. તેના નામ પુછીનેા શબ્દ મહારાજા’ છે. એક લેખમાં તેને ટ્ટિકાબ પરમ માહેશ્વર છે, તે ઉપરથી માલૂમ પડે છે કે તે વખત પંત તા શિવમાગી હતા. પરંતુ <c 22
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy