SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનેાના હુમલા [ ૨૬૩ ત્યાં જ પસાર કરી. વર્ષાઋતુ હિંદુસ્તાનમાં ઉત્તમ છે. તે સમયની લિલેાતરી, તાઝગી, રંગબેરગી લેા, અને ફળેા જુદીજુદી જાતના મેવાને લઈ તે એ મુક એવા રમણીય બને છે કે સ્વગ સાથે એની સરખામણી કરવી ગેરવાજઞી નથી. નહરવાલા (પાટણ) સરસ્વતીને નદીને કિનારે આખુ પ`તથી નીચેના ભાગમાં આવેલુ છે તે ચામાસાની મેાસમમાં લીલુંછમ હાવાથી ત્યાંની જગ્યા બહુ જ સુંદર હતી. મહમૂદ્દ ગઝનવીને એ જગ્યા અતિ પસદ પડી અને સલ્તનતના એ હિસ્સા કરવાને તેણે ઈરાદા કર્યો, જેથી એક બાજૂનું પાયતખ્ત ગઝના થાય જ્યાં યુવરાજ મસદ ગઝનવી હકૂમત કરે અને બીજા ભાગનું પાયતખ્ત પાટણ (નહરવાલા) રાખી પોતે ત્યાં રહી હિંદને બંદોબસ્ત કરે અને પેાતાની તેડાના દાયરે વધારતા રહે. તેને ખ્યાલ તા લંકા અને પેગુ ( બ્રહ્મદેશ ) પર્યંત પેાતાની સલ્તનત વિસ્તૃત કરવાના તથા જહાજોને કાઢ્યા હમેશ માટે તૈયાર રાખવાને હતા, જેથી કરીને ફતેહેામાં તેને ફાયદા ઉડાવી શકાય.૧ પરંતુ ગઝનાના મેાટા મેટા રાજ્યસ્તંભા એકમત ન થયા, અને કહ્યું કે ખુરાસાનની એકેએક ટેકરી કેટકેટલી મુસીબતા વેડીને દુશ્મનાને કાઢી મૂકી સાફ કરી છે અને કેવા કેવા વફાદાર સરદારે માર્યા ગયા છે તેથી ગઝના છોડી ‘નહરવાલા' ને પાયતખ્ત બનાવવું એ રાજનીતિની વિરુદ્ધ છે. જે ‘નહરવાલા''ને એક સ્વતંત્ર રીતે પાયતખ્ત બનાવવામાં આવ્યું હોત તેા નવા ઊભા થયેલા તારે। અને સલઝુકી ગઝના ૧. આથી પણ મારા ખ્યાલને અનુમેાદન મળે છે કે મહુમૂદની મતલબ એ હતી કે દરિયાઈ તાકાત હાંસિલ કરી લકા અને પેગુ પર્યંત કબ કરવામાં આવે અને બીજી બન્યૂ ઈનની અખાત (કુમાન, ખસરા, અને બગદાદ ), અને અરબી સમુ ં (ચમન, જુટ્ઠા-મક્કાનું મશહૂર ખદર જે “જદ્દા’ કહેવાય છે વગેરે) ઉપર પેાતાની સત્તાને અમલ થાય, જેથી કરીને પેાતાની હરીફ ઇસ્માઇલી સલ્તનતને પ્રભાવ તેડીને અબ્બાસી ખલીફાના પડદા પાછળ પેાતાના બળમાં વૃદ્ધિ કરે, અને આ રીતે હરીફને રાજકીય બાબતમાં બાવે.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy