SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જાગ ૧ લે-ઉપેદ્દઘાત [ ૧૫ કુલ વસ્તી લગભગ દોઢ હજાર જેટલી છે. મુસલમાનોની સંખ્યા ૩૦૦ જેટલી છે. ૨૦૦ થી ૯૦૦ જેટશ્રા હિંદુ છે, અને બાકીના કાળી છે. ત્યાંના મુસલમાનોને સામાન્ય વર્ગ ગરીબ છે, પરંતુ એઓ આવાસ છે. જુદી જુદી જાતનાં નાનાં નાનાં કારખાનાં જે ત્યાં બનાવવામાં આવે તે સહેલાઈથી એઓ સુખચેનથી પિતાનું ગુજરાન ચલાવી શકે એમ છે. પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ૭૦ ટકા જેટલું છે.] ગુજરાતનું અનાજ–ઘઉં, બાજરી, જુવાર, તુવેર, તલ, બાવટો, મકાઈ, ડાંગર, મગ, મઠ, અડદ, ચણા, કપાસ અને સરસવ, પાકે છે. પરંતુ એમાં બાજરી, જુવાર, ડાંગર અને કપાસ અહીંની ખાસ પેદાશ છે. ડાંગર ખેડા જિલ્લામાં ઉત્તમ જાય છે. એ ખાનું નામ “કમેદ” છે. બાજરી અને જુવાર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ થાય છે, અને ત્યાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. કપાસ માટે સુરત અને ભરૂચ જિલ્લા મશહૂર છે. હિંદુસ્તાનનું ઉત્તમ રૂ અહીં ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એ કાળી જમીનમાં વાવવામાં આવે છે. દિલગીરીની વાત છે કે એમને મોટે ભાગ હિંદુસ્તાનની બહાર જો રહે છે. ગુજરાતના જાનવરે –ગુજરાતમાં દરેક જાતનાં જાનવરે જોવામાં આવે છે, જેમાંના કેટલાકનાં નામ નીચે પ્રમાણે છે – - વાઘ, સિંહ, ચિત્તા, રીંછ, વરુ, વાંદરાં, માંકડ, હરણ, સાબર, શિયાળ, ઘોડા, ગધેડાં, ગાય, બળદ, ભેંસ, ઊંટ, બકરાં, ઘેટાં, કૂતરાં રેઝ વગેરે. હાથી શાહજહાં બાદશાહના સમય સુધી અહીં જોવામાં આવતા હતા, પરંતુ હવે નWી. આખા હિંદુસ્તાનમાં સિંહ ફત સૌરાષ્ટ્રના ગિરના ડુંગરમાં જ જોવામાં આવે છે. એનો શિકાર કરવાની મનાઈ છે, કારણ કે એની નસલને હિંદુસ્તાનમાંથીનાશ જ છે; માત્ર આ જગ્યા બાકી રહી ગઈ છે. મોટા મોટા યુરેબિનેને જૂનાગઢw નવાબ સાહેબની પક્વાનગીથી શિકાર કરશાને કાજ સબસ્ત હતો. ચિત્તા અને વાઘ નળ સરેવર પાસે તેમજ સંડાસામાં જોવામાં આવે
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy