SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] ગુજરાતના ઇતિહાસ થઈ યુરાપ ચાલ્યા જતા; અથવા તા સિરિયાની સરહદથી મિસર અને એલેકઝાન્ડ્રિયા થઈ યુરોપ તરફ રવાના થઈ જતા. આ રસ્તા ગ્રીસના ખત્નીમૂસના કબ્જામાં મિસર સુધી બરાબર આબાદ રહ્યો, પરંતુ વેપાર—સંરક્ષણને ખાતર ખલીસૂસની સલ્તનતે મિસરથી હિંદ પત સમુદ્ર મારફત સીધા રસ્તા ઇખ્તિયાર કર્યાં, કારણ કે જમીનમા` આ સખાઈ (અરની એક ટાળીનું નામ) વેપારીઓને લીધે સુરક્ષિત રહ્યો. તે દિવસથી અરબ વેપારીઓનું આવવાનું ઓછું થઈ ગયું.. જેવુંકે એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાની અગિયારમી આવૃત્તિમાં (અરબ વિષય ઉપર) લેખક જણાવે છે કે અરબસ્તાનના નૈઋત્ય ખૂણાની (હઝરમેાત; યમનમાં) ખરકતનું મુખ્ય કારણ તે સમયે એવું હતું કે મિસર અને હિ ંદુસ્તાન વચ્ચે વેપારને માલ પ્રથમ સમુદ્રના રસ્તે અહીં આવતા હતા અને ત્યાર પછી જમીનમાગે પશ્રિમના કિનારા ઉપર જતા હતા; એ વેપાર હાલમાં બંધ થઈ ગયા, કારણ કે મિસરના ખલીસ બાદશાહેાએ હિંદુસ્તાનથી એલેકઝાન્ડ્રિયા સુધી સીધા એક રસ્તો બનાવી લીધા. યમામાનું પાયતખ્ત કરિયા, હઝરમેાતનું બદર, કાના”, સઈન અને એડન સખાઈ વેપારીઓનાં કેન્દ્ર હતાં. આ અરણે નીચેની ચીજોના વેપાર કરતા હતા : (૧) ખાવાના મસાલા, (૨) ખુશખાદાર ચીજો, (૪) જવાહિર, (૫) લેાઢું, (૬) કાપડ, (૭) ચામડાં, (૯) બકરાં, (૧૦) ઘેાડાના સાજ વગેરે. (૩) સેાનું, (૮) ધેટાં, ઈ. સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ ઉપર અરબના જે વેપારીએ મિસર જતા ઇતિહાસામાં માલૂમ પડે છે તે ઘણે ભાગે એ ચીજોના વેપાર કરતા હતા, જેમકે ઈ. સ. પૂર્વે ૧૦૦૦ માં હઝરત દાઉદ, સખા (યમની અરા)નું સાનું માગતા હતા. ઇ. સ. પૂર્વે ૯૫૦માં સખાની રાણી હઝરત સુલેમાન પાસેથી જે ભેટ લાવી હતી તેમાં
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy