SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ] ગુજરાતનો ઈતિહાસ મતના આખરી ભાગમાં ઈચ્છા કરી કે તખ્ત ઉપર ક્ષેમરાજને બેસાડી ખુદ ઈશ્વરભક્તિમાં પિતાનું જીવન ગુજારું, પરંતુ ક્ષેમરાજે તે નાકબૂલ કરી પિતા સાથે રહેવાનું પસંદ કર્યું. લાચાર થઈ ભીમે કરણને તખ્તનશીન કર્યો. રાજા કરણ સોલંકીઃ–ઈ. સ. ૧૦૭૨ થી ઈ. સ. ૧૦૯૪ (હિ. સ. ૪૬૫–૪૮૭). રાજા કરણે પિતાના બાપદાદા તરફનો વારસો પ્રાપ્ત કરી તમામ બંડખેરેને દબાવી ધંધુકા અને આશાપલ્લી (અસાવલ)ને કોળી રાજાને હરાવી તાબે કર્યો. એ વાત પણ યાદ રાખવી જોઈએ કે મુસલમાનોએ ગુજરાતને કબજે લીધો ત્યારે સપાટ પ્રદેશ તેઓની હકૂમતમાં રહ્યો અને પહાડી મુલક ઉપર લાંબા અરસા પર્યત ઈડર, ચાંપાનેર (ચાંપાનગર), સેરઠ (જૂનાગઢ) વિગેરેના રાજાઓએ રાજ્ય કર્યું. આ પહાડી રાજાએ ઈસ્લામી સલ્તનતને સતાવવાને કાઈ પણ મોકે હાથમાંથી જવા દેતા નહિ. મહમદ બેગડાએ ઘણી કોશિશ કરી આ કાંટાને પિતાની પાંસળીમાંથી કહેતા હતા કે કંઈ માંગે, તેણે કહ્યું આ ખેડૂતોને માફ કરે. તેઓને માફ કરવામાં આવ્યા, ભીમદેવની નામના થઈ; પરંતુ અસેસ કે તે જલદી મરી ગયે. બીજે વરસે વરસાદ પુષ્કળ પડયે અને અનાજ ખૂબ પાકયું. ખેડૂતે બંને સાલની ઊપજના હિસ્સા સાથે લઈ આવ્યા; પરંતુ રાજાએ અગાઉની સાલનું મહેસૂલ લેવાની ના પાડી. રેયતે તે લેવાને આગ્રહ કર્યો અને રાજા એકનો બે ન થયો. આખરે એમ નક્કી કરવામાં આવ્યું કે તે આમદાનીથી મૂળરાજની યાદગીરીમાં એક મંદિર બંધાવવામાં આવે. દિલમાં દુખ થયું. આંસુથી આંખો ભરાઈ આવી; બેઠાં બેઠાં ખુદા જાણે આ શું યાદ આવ્યું. ગુજરાતમાં તે પણ એક જમાનો હતો અને આપણે પણ એક જમાને 7ઇ. સ. ૧૯૩૦ (હિ. સ. ૧૩૪૯) જ્યારે વૈચત મુફલિસ, કંગાળ અને દુષ્કાળપીડિત થઈ જાય છે. પરંતુ અમલદારે દુકાળ ગણતા નથી. ઘરનાં વાસણો વેચી મહેસૂલ અદા કરવું પડે છે
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy