SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વાત ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઉપજાતિ–વસંતતિલકાને દાખલો આપી તેઓ લખે છે કે પોતે આ દખલાને અપૂર્વ માનતા હતા પણ ઘણાં વરસ પછી તેઓના ભાગવતમાંથી આ જ છન્દોના બરાબર આવા જ મિશ્રણને દાખલો મળી આવ્યો. અને એથી વધારે વિચિત્ર દાખલો પ્રમાણિક પ્રાણીને પણ મળી આવ્યો. છન્દ શાસ્ત્રમાં ઉપજાતિનું પ્રકરણ પૂરું કરીને બીજા છોની પણ ઉપજાતિઓ થઈ શકે એમ વૃત્તકાર જણાવે છે. અને એક પ્રતમાં તો લખ્યું છે કે માત્ર સરખી સંખ્યાના વર્ણવાળા રોના જ ઉપજાતિ થઈ શકે એ કોઈ નિયમ નથી અને ઉદાહરણ તરીકે શાદૂર્લવિક્રીડિત ( ૧૯ વણે) અને અધર ( ૨૧ વણ) ના ઉપજાતિનો નીચેનો શ્લોક આપે છે. राम लक्ष्मणपूर्वजं रघुवरं सीतापति सुन्दरं काकुत्स्थं करुणामयं गुणनिधिं विप्रप्रिय धार्मिकम् । राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिम् वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् ॥ ગુજરાતી પિંગલોમાં આવી પિંગલની ચર્ચા હજી થઈ જ નથી. જે ” સંસ્કૃત ગ્રન્થમાં આવી ચર્ચા છે તે ગ્રન્થ અથવા પ્રત્યેના તે ભાગે હજી સામાન્ય રીતે અભ્યાસના પરિચયમાં આવ્યા નથી. तं सर्ववादप्रतिरूपशीलं वन्दे महापुरुषमात्मनिगूढबोधम् ॥ (Probably from the XIIth Skandha). which present exactly the same combinacion. Of a different but kindred type is the combination of pra manika metre and praharsidi in tho following line ; मृदङ्गशहतूणवाः पृथङ् नदन्ति संसदि । प्रासादे धनपतिरामकेशवानाम् । Gujarati Language and Literature, Vol. II, p. 288.
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy